જાપાનમા ટ્રેનની સીટ તુટેલી હતી એક જાપાની વડીલ સોય અને દોરાથી સીટ સાંધતો હતો એક ભારતીય આ જોતો હતો તેણે જાપાનીને પુછ્યુ કે તે ટ્રેનનો કર્મચારી છે? જાપાનીએ કહ્યુ ના હુ એક શિક્ષક છુ દરોજ અપડાઉન કરૂ છુ જાવા ટાઈમે સીટ તુટેલી જોય તો વળતા સોય ને દોરો લઈ ને સાંધુ છુ કોઈ વિદેશી નાગરીક જોવે તો મારા દેશની કેટલી બેઈજ્જતી થાય એટલે સીલાઈ કરૂ છુ, જે નાગરીક દેશની ઈજ્જત પોતાની ઈજજ્ત સમજતો હોય એ વિકસીત ને મહાન રાષ્ટ્ર જ હોય અને આપણે હોય તો તુટેલાને વધારે તોડતા હોય આ ફર્ક છે
મેરા ભારત મહાન લખવાથી મહાન ના થવાય.
જય હીન્દ.