જીવનમાં જિંદગી બનીને આવીશ...
દીલમા તમારી ધડકન બનીને આવીશ...
ભુલવાની જાને ના કરશો ભુલ...
અને નયનમા ના રાખશો નફરત...
નયનમાં પણ તસવીર બનીને આવીશ...
ભલે રહો તમે મારા આંખો થી દુર...
મિલન માટે હજુ સપના બનીને આવીશ...
જ્યારે હું આ દુનિયા છોડી જઇશ...
ત્યારે તમારા દિલમાં રૂદન બનીને આવીશ...