Quotes by Lalo Sarvaiya in Bitesapp read free

Lalo Sarvaiya

Lalo Sarvaiya

@lalosarvaiya2436


? *બહુ સુંદર વાક્ય:* ?

રહુ છું ભાડાના મકાનમાં,
રાેજ શ્વાસ વહેંચી ભાડુ ચૂકવું છુ....,
મારી ઔકાત બસ માટી જેટલી છે....
વાતાે હું રાજ મહેલની કરી જાઉં છું.....,

ખાખ થઈ જવાની આ કાયા
એક દિન....
છતા ખૂબસુરતી પર
અભિમાન કરુ છું ....,

મને ખબર છે, હું સ્મશાને પણ
પાેતાના સહારે નથી
જઈ શકવાનો...
.... એટલે જ હું જમાનામાં તમારા
જેવા દાેસ્ત બનાવું છું...!!

???

Read More

પ્રેમ❤શું છે એ વ્યક્તિ ને પૂછો..!

જેણે દિલ?તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય... LS

કોઈની જિંદગી બગાડીને પોતાની જિંદગી સુધારવી,
તેની સજા આજે નહીં તો કાલે જરૂર મળે છે..!!
? LS

પહેલી વાર મળ્યા ત્યારે એમ કહેતા હતા કે અમને ભુલી તો નઈ જાવ ને?

આજે અમને એમ કહેનારા અમને ભુલી ગયા??

જીવનમાં જિંદગી બનીને આવીશ...

દીલમા તમારી ધડકન બનીને આવીશ...

ભુલવાની જાને ના કરશો ભુલ...

અને નયનમા ના રાખશો નફરત...


નયનમાં પણ તસવીર બનીને આવીશ...

ભલે રહો તમે મારા આંખો થી દુર...

મિલન માટે હજુ સપના બનીને આવીશ...

જ્યારે હું આ દુનિયા છોડી જઇશ...

ત્યારે તમારા દિલમાં રૂદન બનીને આવીશ...

Read More