MAYUr 8 year ago

_કેટલી લાજવાબ છે આ કુદરતની કરામત એમની યાદ આવે તે પહેલાં આંખો માંથી આંસુ દદડવા લાગ્યાં... _મીઠી હતી એમની યાદો પણ આંસુ ખારાં થઈ ને વહેવા લાગ્યા..?

Ssndeep 8 year ago

??.......... ??

Joshi Rohit 8 year ago

એમના હાથ ના ટેરવા પણ શ્વાસ લેતા હશે એટલે જ ગાલ પણ આંસુને લવ યુ કહેતા હશે @રોહિત જોશી

R-j 8 year ago

વાહ નહીં પણ too much pain.....???

ધબકાર... 8 year ago

અરે વાહ... @ આ અંદાજ પર તો વારી ગઈ હતી હું, આજે થયું વરી હોત તો સારું એ ભૂલ કોરી ખાય છે....જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now