નારી સૃષ્ટિના પ્રાણ...


નાજુક નમણી નાર કહો તો જ કરે દરકાર,
બોલબાલા એનીજ જાણે ચાલે
એની સરકાર.

ઉમર ભલે વધે છતાં તૈયાર થતાં જ હરખાય,
કહીદો સ્વીટ સિક્સ્ટીન તો મરક મરક મલકાય.

અટકચાળા ભલે કરે તોયે એને ના છંછેડાય,
જો છંછેડો એને તો સિંહણ બની વધ કરી જાય.

આધુનિક યુગમાં વધી નારીની આન બાન શાન,
સૃષ્ટિના દરેક સર્જનમાં વસી એની જાન.

ધરાથી લઈ અવકાશમાં બધેજ લગાવીદે એની જાન,
યુગો યુગોથી અન્યાય સામે લડી બની
નારી મહાન.

દીકરો દીકરી એકસમાન એવું ફેલાવો અનંત જ્ઞાન,
ભણેલી નારીના હાથમાં છે દેશના ભવિષ્ય એવા બાળનું સુકાન.

દીકરીને સ્વીકાર્ય કરો નહીંતો ક્યાંથી રહેશે સૃષ્ટિમાં પ્રાણ,
પરિવારને લાગણીઓથી જોડાવા ન્યોછાવર કરે છે નારી જાન.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111107409
Namrata Kansara 8 year ago

જય શ્રી કૃષ્ણ રોહિતભાઇ...☺

ધબકાર... 8 year ago

અરે વાહ... એવાજ smile sathe blush થતાં રહો... જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @Padmaxi... તમને પણ નમન... ☺️.... @namrata... તારી સ્માઇલ થી સહેજ ઓછું mast... ☺️... @shefali... સમજી ગઈ... ?... @seem... જય શ્રી કૃષ્ણ... @harita... જય શ્રી કૃષ્ણ...

હરિ... 8 year ago

mast... mast... @bhai... Jai shree Krishna...

Simran Jatin Patel 8 year ago

ખૂબ સુંદર રચના.... જેયશ્રીક્રિષ્ન....

Shefali 8 year ago

ha ha ha Rohit... ha ho

Padmaxi 8 year ago

નમન આપને રોહિતભાઈ

ધબકાર... 8 year ago

બધા એવા ના લખાય નહીં તો નારી નારાજ થઈ જાય... ☺️☺️☺️

Shefali 8 year ago

પહેલા ત્રણ ફકરા ...☺️☺️☺️ જોરદાર રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now