પાડોશમાં સત્યનારાયણ ની કથા હતી,
બેન પણ તેનો લાભ લેવા પહોંચી ગયા..
આરતી ની પ્લેટ બેનની સામે આવી.
બેન એ પર્સ માં હાથ ફંફોશી દસ રૂપિયા ની નોટ મૂકી દીધી..
ને એવા મા અચાનક પાછડવાળા ભાઇ એ ખભા પર હાથ મારી 2000₹ ની નોટ બેન તરફ આગળ વધારી,
બેન એ 2000₹ નોટ લઈ આરતી ની થાળી મા મૂકી દીધી.
ને એ બાદ બેન ને અંતરમન થઈ ઘણો સંકોચ અનુભવવા મંડ્યા ને બીજી તરફ પેલા ભાઇ પ્રત્યે સમ્માન પણ જાગ્યું
ને મન મા મંથન કરતા કહે...
"કે શુ શ્રદ્ધા છે!!! ભેટ મા 2000₹!!!,
સાચે જ શ્રદ્ધા નું કોઈ મૂલ્ય નથી હોતું"
બહાર નીકળતા ભાઇ ને સપ્રેમ સમ્માન સાથે નમન કરી આતુરતા થી પૂછયુ
" ભાઇ !! તમે આરતી ની થાળી મા 2000₹ આમ જ દાન કરી દીધા!!!"
પછી એ ભાઇ એ જે વાત કહી એ
ધ્યાન થી સાંભળજો દોસ્તો સમજાવવા જેવી છે.
ભાઇ એ બેન તરફ હસતા પ્રેમ થી કહ્યું, " બેન .....
10₹ ની નોટ કાઢતા 2000₹ની નોટ તમારા જ પર્સ માથી પડી ગયી હતી ને હું તમને જ આપતો હતો. "
તો બોલો મિત્રો,
"સત્યનારાયણ ભગવાન ની જય"
બેનના હોશ હજી પણ ઠેકાણે નથી આવ્યા
??
?☺?☺☺?☺???????