Gujarati Quote in Funny by Pravin..

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફૂલોને ફાગણ ફાલ્યો

આંખમા ઉમંગ છે ચાલમા દમામ છે
ઉઘડતી ઋતુ નુ ફૂલ ગુલાબી ખ્વાબ છે

રંજ નથી વરતાતો બચપણ ખોવાયાનો
ઉરથી તો આનંદ છે મુગ્ધતાને પામ્યાનો

ધરતી પણ મ્હોરી છે ફાગણની ફોરમથી
કળી પણ મ્હાલે છે વાસંતી વરદાનથી

મૃદુના દીલના રણકારમા વાસંતી વાયરા
ફાગણમા યૌવન ખેલશે હોળી ના વાયદા

Gujarati Funny by Pravin.. : 111106175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now