The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હા સીમ
પરીક્ષા નજીક માં છે એટલે તો વધારે હવે....
હા સીમ ભણાવવા માટે ના ઉજાગરા ☺️
સંદીપ એમ કોઈ ની વાતો માં ના અવાય
ઉજાગર પહેલા ભણવા ના ને હVએ ભણાવવા ના....
વાતો માં આવી ને વાત ન કરાય હો....
હુ કઈ નૈ બૉલયૉ , એ તૉ તમારા ફરૅન્ડ ની વાતમા હુ આવી ગયૉ ... ??
ha ha ha sandip Kai pan ?
કાલ નો ઉજાગરો તો તમારા છોકરાને ભણાવવાનો હતો જલ્પા બેન, બાકી કોફી પીવા માટે તો હું ever ready
sefaliben આજે રાત્રે કોફી પીવા માટે મળીયે ને જલદી અંદર ની વાત કહિદો....
yes...
હમમમ , ये अंदर की बात हे , अंदर ही समजलो |
મને વિશ્વાસ છે કે shefaliben કોઈ ને નહિ કહે પણ મને ચોક્કસ કહેશે....
એમ હૅરાન ન કરૉ , એમ કહી શકાય એવુ હૉય તૉ તૉ નામજૉગુ જ લખૅ નૅ ...!!! ?
shefaliben kono છે આજે વિરહ????
ન શમણા નૉ , ન ભાર નૉ , આ ઉજાગરૉ તૉ વિરહ ની વયાકુળતા નૉ હશૅ ...
ઓહ take care
jay see kisna gud nyt
ok.... આરામ કરજે... અને ઘરનું જ જમજે....
bimar mans chhu aaje to aaj Ane kale rja padi
Thnx purvi di
કેમ jd...Saturday sudhi night shift હતી ને?
વાહ
aaje ane aavti kale hu ulloo nai banis ho...
વાહ સીમ
thnx Guddi...
રાતને ને મારે ન કોઈ લેવડ કે ન કોઈ દેવડ.... નથી મારે નીંદર સાથે કોઈ જાતનો સંબંધ....
nice di...
ધન્યવાદ પંકજ જી
શેફાલી આપ લખો છો ખુબ જ સુંદર...
વાહ પંકજ જી શું વાત કહી !
શમણાં....લાગે હંમેશા નમણાં....
એક દમ સાચી વાત જલ્પા બેન... કાલ ની તમને યાદ કરતી હતી
મારી જોડે વાત નથી કરી એટલે......
આભાર રોહિત... કામ ના મોટા લીસ્ટ ની યાદ ?
Thnx Nishan
હા કમલેશ જી...overthinking કદાચ
આભાર Mayu...jd ના શબ્દોમાં તું પણ કાલે ઉલ્લુ ☺️
વાહ.. @ કોઈની યાદ કે આ કોઈ ખાસ મુલાકાતની વાત...
mast
કેમ... બધું બરોબર ને...?
wah diii mast...
ઓહ... ઘણું અઘરું પડે આતો
man Mari ne karvi pade Che 2 to mand mand vage pachhi joka khata khata 6 vagadiye
હમમ... કઈ રીતે ફાવે છે નાઈટ શિફ્ટ? ઉંઘ ના આવે?
sav avu n kahevay
હા આજે હું પણ... સારું ચામાચીડિયું ના કીધું
tmey aaje ema j aavo chho ho... hahahaha
ઉલ્લુ ???
haa kal thi chalu thai ... hji sat sudhi uloo banvanu
હા હા હા... ના એવું પણ નથી ..તારે નાઈટ શિફ્ટ આજે?
bapore sui gya ta evu to Nathi ne?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser