Shefali 8 year ago

આભાર સંદીપ

Ssndeep 8 year ago

વાહહહહ

Shefali 8 year ago

વાહ રોહિત

ધબકાર... 8 year ago

@shefali... આ મ્રુગજળમાં પણ વસંત ખીલવી નાખીએ, તું સાથે હોય તો અશક્ય ને પણ શક્ય કરી નાખીએ.

Shefali 8 year ago

આભાર કેતન અને હરી

હરિ... 8 year ago

wahh... mast.. mast..mast.. @di... @bhai..@amita Di...

Ketan 8 year ago

वाह वाह।।।

Shefali 8 year ago

આભાર પદમા અને મિલન

Shefali 8 year ago

વાહ રોહિત... એક તારો સાથ જ છે જે ધબકતી રાખી જાય છે, બાકી આ મૃગજળ સમ ઝીંદગી તો બસ તરસાવતી જાય છે

Shefali 8 year ago

આભાર Tiya અને કમલેશ જી

Shefali 8 year ago

વાહ અમિતા...તારા શબ્દોની તો શું વાત કરું !? મોહે છે મન અહીંયા બધાનું, એમાં રહેલા ભાવ ની તો શું વાત કરું !?

ધબકાર... 8 year ago

જોરદાર... Osm... @ જીવનના અંતિમ શ્વાસ કોણે જોયા છે..!?, ચાલ એક એક પળને અંતિમ ધબકારો સમજી જીવી લઈએ, એકબીજાને પ્રેમ આપી જીવી લઈએ..

Tiya 8 year ago

Wah mast ..... @ sachi vat Amita di

Amita Patel 8 year ago

તારી કવિતાઓ ની તો શું વાત કરું..જોડે છે તુજ સાથે સૌ ને, બાકી વધુ તો શું વખાણ કરું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now