જવાબદારી લેવાના સમયે છટકવાનું વિચારવા કરતા જવાબદારી સ્વીકારી લો. દરેક ઉંમર સાથે એક નવી જવાબદારી સ્વીકારવી જ પડે. ભાગી જવુ ક્યારેય કોઈ વિકલ્પ નથી. સ્વીકારો, લડો ને ત્યાં સુધી લડો જ્યાં સુધી જીત ના મળે. ઘણા કહે છે કે નોકરી માં સબંધો માં રોજ નવા નવા ચેલેન્જો આવે છે. પણ એમ કેમ નથી વિચારતા કે રોજ ઉંમરમાં ને અનુભવમાં એક દિવસ નો વધારો થાય છે. આવતી કાલે તમે આજ કરતા વધુ અનુભવી બનશો.
#સ્વીકારો અને જીતો
#રવિના વાઘેલા