Gujarati Quote in Romance by Prakruti

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નજર તુજ પર પડે ને હૈયુ મારુ હરખાય છે,
ઉતારુ જો કાગળ પર તુજને ત્યાં તો શબ્દો શરમાય છે..
રોકવા મથુ નાહક જ તને, ને તું લ્હેર જેમ વહી જાય છે..
મારા સ્મૃતિપટ પરની યાદો તારી , હળવેથી હંમેશા કહી જાય છે...
કેમ ધડકે છે આ હદય એની માટે જે બસ આંખોમાં ઝાકળ જેમ સમાય છે..
જાણું છું નહી પામી શકું તને કદીયે ઓ રાહી, તો ય મારુ દરેક ડગલું ,બસ તુજ તરફ જ લઇ જાય છે..
એક નજર તુજ પર પડે ને હૈયુ હરખાય છે....??

Gujarati Romance by Prakruti : 111098676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now