100(સો)...100(સો)...100(સો)...ની કમાલ જોવો
*100લે* ફિલ્મ છે
*100નલ* નામ છે
*100લંકી* અટક છે
*100ની* પણ અટક છે
*100નેરી* કલર છે
*100ડા* પીવાય છે
*100ફા* પર બેસાય છે
*100નું* પહેરાય છે
*100નપરી* હોય છે
*100ય* થી સિવાય છે
*100મ* એક વાર છે
*100બત* એવી અસર હોય છે
*100ની* નોટ હોય છે
*100દા* શેર માર્કેટ માં થાય છે
*100પારી* પાન મા ખવાય છે
*100મનાથ* મંદિર છે
*100ફ્ટ* ડ્રિન્ક પીવાય છે
અને તમને હેરાન કરી ને
*100રી* પણ કહેવાય છે
અને છેલ્લે...
યુ આર *100સ્વીટ* પણ કહેવાય છે...