બંધ બંધ પછી દોડા દોડી કરો. કોર્સ પુરો નથી થયો શિક્ષક દોડે વિદ્યાર્થીને દોડાવે બસ દોડો દોડો, દર્દી ને તકલીફ છે રસ્તા પર લાંબી કતાર છે કેમ કેમ કે બંધ નું એલાન છે. કારને પાર કરી હોસ્પિટલ કેમ પહોંચે !?! હોસ્પિટલ પહોંચતા સુધી કશું નહીં થાય ખાતરી આપતાં હોય તો કરો બંધ કરો કતાર. કહો ! શું બંધ રાખવાથી ફાયદા ખરા !?! બીજા રસ્તાઓ પણ છે. જે દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપી જ શકાય છે. જેમકે રવિવારે કોઈ ઘરની બહાર જ નહીં દેખાય હરવા-ફરવા ઉજાણી કરવા જશે જ નહીં એ કરીએ તો જ સાચી શ્રદ્ધાંજલિ ગણાય. શું કેહવું તમારું !?!...ૐD