પદ્માવતી હજુ તો રિલીઝ પણ ન થઇ એ પહેલા જોયા જાણ્યા વગર લોકો વિરોધ કરતા હતા. વિજય માલ્યા જેવા લોકો દેશની જ સંપત્તિ લઇ નાસી ગયા ત્યારે તો કોઈ એ વિરોધ ન કર્યો અને આજ દેશના આટલા જવાન શહીદ થઇ ગયા તો તેના માટે મેસેજ માં જ શ્રદ્ધાજંલી. લોકો વગર કારણ વિરોધ કરે જયારે ખરેખર જરૂર છે ત્યારે કેમ નહિ????