Ketan 8 year ago

લાવો દૂધ ની બોટલ...હાહાહા

Ssndeep 8 year ago

કૅટનભૈ ......आप नही समजोगे , दुध की बोटल पी के सो जाओ

Dp, pratik 8 year ago

રાજા ઓર રેંચો સિરિયલ આવતી તી પેલા એમાં એક વાંદરું ને એક હીરો જાસૂસ હતા હાહા

Ketan 8 year ago

રાજા ઓર રેંચો... ઇ કોણ વળી

Dp, pratik 8 year ago

હાહા એટલે હવે પાકુ રાજા ઓર રેંચો ની પ્રેમ કહાની

Ketan 8 year ago

ડીનેશભૈ ને સુ પુશે તમેજ કઈ દયો ની...સંદીપભાઈ

Ketan 8 year ago

ચારાની મળે કે નો મળે ખેલ નાખી દેવાનો...હાહાહા

Dp, pratik 8 year ago

હાહા પણ તને કોણે કીધું ખેલ નો બિઝનેસ ચાલુ કરવાનું અહીં કોઈ ચારાની પણ નહિ આપે તને???

Ssndeep 8 year ago

ઈ ડીનૅશભૈ નૈ પુશૉ ની ....

Ketan 8 year ago

દિનેશભાઇ... એક તો વાંદરા લયા વો છો ને પાછા ખોટું બોલો છો

Ketan 8 year ago

કા સનદીપભાઈ વાટ લગાવાની...

Ssndeep 8 year ago

ઈ ખૅતન ની ટૉ વાટ લાગવાની જૉજૉ ની

Dp, pratik 8 year ago

હાહા મેં નઈ હો આ કેતન ને બતાવ્યો ખેલ ???

Ssndeep 8 year ago

ડર બર ની હૉય .... પ્રૅમ બ્રૅમ થાય ત્યારૅ આવુ કુછ કુછ હૉતા હૅ

Shefali 8 year ago

બંને એ સારો ખેલ બતાવ્યો... એક એક થી ચડે એવો

Shefali 8 year ago

આભાર સુરેશ જી , કાવ્યા અને ટિયા... સાચી વાત

Dp, pratik 8 year ago

હાહા પણ મેં તો ખાલી વાંદરું મુક્યું પણ ખેલ તો બધો તેજ બતાવ્યું એટલે હવે તારું થયું કેતન

Ketan 8 year ago

ના વાંદરા વાળા ભાઈ તમે છોવો...હાહાહા...

Dp, pratik 8 year ago

હાહા એવું પાછું તને સારી ખબર કેતન તે ભાગ તો નતો પડ્યો ને ખાવા માં ક્યાંક???

Ketan 8 year ago

બીક તો લાગે પણ ખાવાનું ખાય જાય એની...સેલ્ફીજી થી જરાકેય બરદાસ્ત નો થાય...કોઈ એનું ખાવાનું લય જાય ઇ...

Tiya 8 year ago

Wah ... vicharvanu nai Khushi Nu savgat karvanu ...

Dp, pratik 8 year ago

હાંહાહા એ મને ખબર નઈ હો બીક લાગે એની,પણ મન ની વાત આવી તો ઇઝ યાદ આવ્યું કેતન???

Raa 8 year ago

me galat nahi bolrahahu Aapki comment Bahut sabhaytathi vat Karo ok

Kpj 8 year ago

sachi vaat di???

Ketan 8 year ago

ઇ તો પછી...પણ વાંદરૂ તો તમે લેતા અયવા ને આયા... સેલ્ફી જી ને બીક લાગે વાંદરા થી

Dp, pratik 8 year ago

આ કેતન ને ઓળખાણ કરાવતો હતો હું હો દી??

Ketan 8 year ago

ઇ આ દિનેશભાઇ હું નય...સેલ્ફી જી

Shefali 8 year ago

ha ha ha વધારે પડતું હો યોગી જી...આભાર

Shefali 8 year ago

લો રેઢી પોસ્ટ જોઈને અહીંયા વાંદરા આવી ગયા કે શું!? @ દિનેશ અને કેતન

Raa 8 year ago

Ek Tamari Kavita Aesi he jo bar bar padtahu aadrsh kavi aap ho

Dp, pratik 8 year ago

હે ભગવાન કોને દુઃખ ગાવું આનું

Ketan 8 year ago

અરે... વાંદરૂ... એમ કયો ને ભય

Dp, pratik 8 year ago

પેલું જુ માં નથી જોયું પાંજરા માં કેવું ઉછલતું હોય ઈ કેતન

Ketan 8 year ago

માકડું... યે ક્યાં હે ભાઈ...

Dp, pratik 8 year ago

હોય હવે મન માકડું કેવાય કુદયા જ કરે દી હાહા

Shefali 8 year ago

આભાર vi

Shefali 8 year ago

હા જલ્પા બેન... 5 મીન ના અંતર થી 25 મીન ના અંતર ની ચિંતા

Shefali 8 year ago

આભાર એસીપી...સાવ આવું? કીધા વિના જવાનું, very bed

Shefali 8 year ago

આભાર રોહિત... true

Shefali 8 year ago

તમે કીધું એટલે બસ કેતન...?

Jalpa Sheth 8 year ago

હુ છું ને , તો આટલી ચિંતા શા માટે????

Bhavesh 8 year ago

vahhh અદભુત, ghare kidha vagar movie jova jato tyare same aj feeling avti???

ધબકાર... 8 year ago

ખુબ સરસ... @ક્યારેક ના આવવાના વિચાર મનમાં આવી જાય છે, વિહ્વળની આ પળોમાં પોતાના નો હાથ પકડી જીવી જવાય છે...

Ketan 8 year ago

થાય એવું કયારેક... બોવ ટેન્સન નય લેવાનું... હવ હારા વાના થય જાહે...???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now