દોસ્ત,
એવું કેમ થતું હશે?
જ્યારે કોઈ વસ્તુ/વ્યક્તિ આપણને મળતી હોય ત્યારે
આપણે એનાથી વધારે સારી વસ્તુ/વ્યક્તિ શોધતા હોઈએ,
અને પછી એ જ વસ્તુ કે વ્યક્તિ કોઈ બીજા પાસે/સાથે જોઈએ
ત્યારે એમ થાય કે આતો એ જ છે જે હું શોધતો હતો ...!!
અને પછી એ વસ્તુ કે વ્યક્તિના બદલે આપણા હાથમાં અફસોસ કરવાનું આવે...!!
#એક નિર્દોષ સવાલ.