. ? *તકલીફ તો રહેવાની*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ખરાબ ખરાબ કરીને આગળ વધો છો,
ખોટા કર્મો કરી કહો અમારું સારું થશે,
નારે ના *તકલીફ તો રહેવાની*.
દિલ તોડીને દિલ કોણ જીતશે તમારું ?
મનની અંદર એવા ખોટા વિચાર કરો,
નારે ના *તકલીફ તો રહેવાની*.
ભગવાનને માનવા યોગ્ય ગણાય છે,
ક્યારેક પાપ થઈ પણ જાય છે ને,
એટલે જ *તકલીફ તો રહેવાની*.
ભરોસો કરનારનું ખોટુને,ખોટું સાચું સમજાય છે,
આવી કોઈ ખરાબ કરે,છતાં તેને ઈજ્જત દેવાય છે,
એટલે પછી *તકલીફ તો રહેવાની*.
સમય સમયને માન અપાય છે,
સમય જાયને કઈ ના કરો ને,
પછી *તકલીફ તો રહેવાની*.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD