સંબંધ.......
કેવો આપડા બનેન્નો સંબંધ નથી મળતું એનું કોઈ નામ. તને મિત્ર કેવી,પ્રેમી કેવી..કે સુ કહું અક્ષર બધા થયા જામ..
તારી આંખોની પલકો થી થઈ જાય ક્યારેક પહેચાન,
તો ક્યારેક તારો અવાજ બંને મારા કાનનો મહેમાન...
સ્વપ્ન છે, ખ્વાહિશ છે,પણ ખાલી અવસર નથી..
ચાહત એવી છે મળે કે ના મળે પ્રેમમાં બાકી કસર નથી...
માંગવાથી કદાચ ભલે પ્રભુ મળી પણ જતા હોય..
પણ આતો પ્રેમ નો હાથ છે કદાચ પ્રભુએ બીજા માટેજ છુપાયો હોય...
Mr.®adhe ®adhe