મારી લઘુનવલ ‘મિસ્ટર ઇન્ડિયા’ પ્રકરણ – ૪…
રઘુ પુલ પર પાછો ફર્યો ત્યારે તેની બહાવરી આંખો પેલા દેવદૂતને શોધી રહી, પણ એ ક્યાંય ન જડ્યો. હવે બસ તે હતો અને તેના સુપરપાવર્સ. ટ્રેનિંગ દરમિયાન ઘણું બધું શીખવવામાં આવ્યું હતું. એ બધું જ તેના મનના કોઈ ખૂણામાં સંઘરાયેલું પડ્યું હતું. એ નીતિનિયમો મુજબ જ તેણે એ સુપરપાવર્સનો ઉપયોગ કરવાનો હતો. તેણે પુલ પરથી પસાર થતાં વાહનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ સાથે જ તેને વાહનોમાં બેઠેલા લોકોના વિચારો સંભળાવા લાગ્યા. મનની વિવિધ લાગણીમાં ઝબોળાયેલા સેંકડો-હજારો વિચારોનો ધોધ જાણે કે તેના મનોજગતમાં વરસવા લાગ્યો…
આગળ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો…
https://www.matrubharti.com/book/19863793/mister-india