▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
ઘણી વખત તો આપણે એટલી બધી નફરત કરવા માંડીએ છીએ કે સામા માણસને દિલગીરી વ્યક્ત કરવાની તક પણ આપતાં નથી. સીધી એના નામ પર ચોકડી જ મૂકી દઈએ છીએ. કોઈ એક વ્યક્તિની ભૂલને પણ એક ચાન્સ આપવો જોઈએ. માણસને જ્યાં સુધી પોતાની ભૂલનો અહેસાસ ન થાય ત્યાં સુધી એ બદલાતો નથી.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬