કોઈ દિવસ વિચાર્યું છે કે ગરીબ વ્યક્તિ ગરીબ જ કેમ બનતો જાય અને ધનવાન છે એ ધનવાન બનતો જાય છે????
ફર્ક ફક્ત વિચારો નો છે.
ધનવાન વ્યક્તિ હંમેશા હકારાત્મક જ વિચારશે જેથી તેની પ્રગતિ થતી રહેશે.
ગરીબ વ્યક્તિ મહેનત કરશે તો થોડુ હકારાત્મક વલણ થાશે અને તેની પણ પ્રગતિ થશે.
ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ હકારાત્મક રહેવું જરૂરી છે , કોઈ મુશ્કેલી મોટી નહીં લાગે.