સુખ ની વ્યાખ્યા એટલે શું ? દરેક લોકો ના પોતાના અનુભવે
અલગ અલગ હોય છે....અરે સુખ ની વ્યાખ્યા માટે લોકો ને
પોતાના વિચારો , પોતાની આસપાસ નો માહોલ , સ્વભાવ ને
આધારિત પણ હોય છે......
સામાન્ય રીતે લોકો માને છે કે....તેને" wel sat" ઘર છે ,,,,,,,,
ખાધે પીધે સુખી છે , કોઈ વ્યસન નથી , ઘરમાં કોઈ રોક ટોક
નથી , ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે , પછી તે સુખી જ હોય ને ?
પણ
જે વ્યક્તિ માટે ઉપર ના વિશેષણો કહેવાય છે.......તેને
કોઈએ પાસે બેસાડી ને પૂછ્યું છે કે તું "સુખી" તો છે ને ????
દૂર થઈ તો તારું સોનાનું પીંજરું છે ખૂબ સારું લાગે છે પણ ?
તને ગમે તો છે ને?