કયારેય પણ કોઇની મહેનતની કિંમત ઓછી ના સમજો! (બેઠેલા પક્ષીને તો બધાય મારી શકે પણ જયારે ઉડતા પક્ષીને મારે તેજ ખરો સાહસી કહેવાય!)
શબ્દોની હમેશાં કદર કરો.
કારણકે દરેક શબ્દોમાં એક સાચી મહેનત સમાયેલી હોયછે..કંઇ આમ જ શબ્દો લખાતા નથી!

Gujarati Motivational by Harshad Patel Pij : 111080683

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now