Gujarati Quote in Whatsapp-Status by Jignasha Parmar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy birthday to you
Happy birthday to you
Happy birthday happy birthday
Happy birthday to you........

???????????

Many Many happy returns of the day to my favourite writer/poet.

DINESH PARMAR "PRATIK"

આજ ના તમારા ખાસ દિવસે મારા અને આખા mb family વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.......

hope that you receive more nd more blessings than you hope for, and more good things come your way throughout the next all years........

હંમેશ આમ મસ્ત મસ્ત લખતા જ રહો..... હસતા રહો...હસાવતા રહો ...શીખતાં રહો અને શીખવતા રહો....

મારી ભાષા માં કવ તો ...તમારી બધી રચના મસ્ત ટેસ્ટી ભોજન જેવી હોય છે....????જેમકે,

કયારેક મસ્ત મીઠી સ્વીટ જેવી કયારેક હલકી ફુલકી ફરસાણ જેવી
ક્યારેક ઊંધીયા જેવી મિક્સ...
ક્યારેક સ્પેશ્યલ થાળી...
ક્યારેક કડવા કરેલાના શાક જેવી ...પણ ગુણકારી......
???????????

લાસ્ટ માં ફરી એક વાર....
હેપી....હેપી.....હેપી....હેપી વાલા બર્થડે.....

અને હા પાર્ટી જોશે હો...એમણામ ખાલી thank you નઇ હાલે ....હો...હાહાહા
????????????

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111080654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now