મોડી રાત સુધી મિત્રો સાથે પાર્ટી કરી ઘણી બધી ઈલાયચી ચાવી ને ઘેર આવ્યો હજી તો પલંગ પર પીઠ ટેકવી ને બઠો કે
એણે તરત જ પૂછ્યું :-શરાબ પી ને આવ્યા છો ને?
મેં :-હા હું વળી સાચું બોલ્યો.
પછી મેં પૂછ્યું :-પણ તને કેવી રીતે ખબર પડી ગઈ?
એણે કહ્યું :-તમારો ફ્લેટ ઉપર ના માળે છે. ?????