ઍક સત્ય આ છે,
જો જીંદગી આટલી સારી હોત તો,
આપડે આ દુનિયા મા રડતા - રડતા નાં આવેત.
પણ, ઍક મીઠુ સત્ય એ પણ છે કે ;
જો આ જીંદગી એટલી ખરાબ હૉત તો જતા - જતા,
બધાં ને રોવડાવી ને નો જાત.......

Gujarati Thought by Mehul Maradiya : 111079537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now