જરૂરી નથી કે દરેક માણસ બોલવાથી સમજી જાય...
.
.
...
.
.
કોઈકને ઢીબવા પણ પડે...???

Gujarati Jokes by Ketan : 111077877
Ketan 8 year ago

હા સાચી વાત તારે લીધેજ હસ્તો હશે.....એવું વિચારી ને કે આવું કયું પ્રાણી છે આ...હાહાહા....

Jignasha Parmar 8 year ago

haha e Mari પાસેથી જ શીખ્યો છે.....????????

Ketan 8 year ago

કેવી મસ્ત સ્માઈલ આપે છે...

Ketan 8 year ago

તારા કરતા તો આ dp વાળો યુગ વધુ સમજુ લાગે છે...હાહાહા

Jignasha Parmar 8 year ago

hu samju j છું....પેલેથી...????

Ketan 8 year ago

હાહાહા....ભાવુભાઈ હથોડી...

nirali 8 year ago

ha bhavesh bhai...hahaha

Bhavesh 8 year ago

ketanbhai tame pan jabru remix banavyu, golmal na tushar kapoor ne pan thase avya koi compitition ma have

Bhavesh 8 year ago

mara vali સભ્યતા pase dhakni chhe pan nichethi futel chhe danddhari

Bhavesh 8 year ago

ha ketanbhai tame સભ્યતા par phd karine ડોક્ટર bani gaya chho, etle khaber pade attack kem ave

Ketan 8 year ago

નાના...ળ ઉપર થી ની વાત હતી...

nirali 8 year ago

સારું છે કેળા કેળા ન કીધું હાહાહા

Ketan 8 year ago

ળેળા હો ળેળા...કેસી તું ળેળા...હર કોઈ ચાહે તુજસે મિળના અકેળા....આવું કાઈક ગીત આવે નિરાળીજી...હાહાહા

nirali 8 year ago

હે .....ભાવેશ ભાઈ @ળ પર થી કયું ઞીત આવે??

Ketan 8 year ago

અને જગડું તું ક્યારથી સમજુ થય ગઈ...હાહાહા

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ રોહિતભાઈ...હાહાહા

Ketan 8 year ago

ઢાંકણી માં ડૂબવાની ય જરૂર નથી...ભાવેશભાઈ સભ્યતા એમ બોલે ત્યાંજ સભ્યતા ને એટેક આવી જાય...હાહાહા

Ravina 8 year ago

બોલો... આને સભ્યતા કેવાય! બિચારી સભ્યતા ઢાંકની માં પાણી લઈ ડૂબી મરશે

ધબકાર... 8 year ago

???...સાચી વાત છે...

Ketan 8 year ago

અને દાદી ને તમે બૃસલી કીધા તો સુ ચાઈનીઝ દેખાઈ છે તમને ઇ હે...

Bhavesh 8 year ago

ha હળવી સભ્યતા na fave??

Ketan 8 year ago

ભાયરે સભ્યતા રાયખી હો તમે ભાવેશભાઈ....

Bhavesh 8 year ago

jo have maru nam levanu ketanbhai, me ketli સભ્યતા rakhi hati vat karvama joyu ne

Ravina 8 year ago

અમુક માણસો હાલતા જાય ને પાટુ મારતા જાય... ભાવેશ જેવા... કોઈ બોલાવતું ના હોય તો પરાણે નામ લેવડાવા જાય...

Ketan 8 year ago

ઓકે નિરાળીજી ફાઇનલ...

... 8 year ago

ketani bhai ??

Bhavesh 8 year ago

etle mare vat jovani e kai kahe pachhij mare bolavu

Ketan 8 year ago

હા તો નોજ સાંભળું ને દાદી એ તમને કાઈ કીધું નથી તો...

nirali 8 year ago

નિરાલી થાય ગુજરાતી માં કેતન ભાઈ

Bhavesh 8 year ago

jo thaya ne ભૂરાયું kodhu tu tame dadi vise nahi sambhali sako

Ketan 8 year ago

અંકેતાજી....સાચુજ હોય આપણું...હાહાહા

Ketan 8 year ago

ઓય ભાવેશભાઈ તમે કોનું કયો છો...

Bhavesh 8 year ago

ha e harta farta danda laine fare to bik to lagej ne

Ketan 8 year ago

નો થાય બોલો ને બિન્દાસ...હાહાહા

Jignasha Parmar 8 year ago

ભાવેશભાઈ બી ગ્યાં....?????

Bhavesh 8 year ago

nam dais to apna be vache dhika patu thase ketanbhai

Ketan 8 year ago

બૃસલી કોણ...

Jignasha Parmar 8 year ago

pn hu to bov samju છું....હો????

Bhavesh 8 year ago

ha ketanbhai gujaratij chhe

Ketan 8 year ago

તો પછી સુ વાંધો છે....નિરાળીજી...હાહાહા

nirali 8 year ago

lage e su ketan bhai gujrati j che

Ketan 8 year ago

જગડુશા...તને ઢીબવી પડશે...

Bhavesh 8 year ago

a to brushlee pan avya have hu bhagu

Jignasha Parmar 8 year ago

haha ભાવેશ ભાઈ કોણ જેકી ચેન...

... 8 year ago

hahaha sachu ho?

Ketan 8 year ago

જેકી ચેન....હાહાહા

Ketan 8 year ago

નિરાળીજી..એકદમ ગુજરાતી નામ લાગે...

Ravina 8 year ago

હાહા

Bhavesh 8 year ago

a avi gaya jakie chan agha rejo ketanbhai hu ha karta

nirali 8 year ago

ha... Bhavesh bhai

Bhavesh 8 year ago

last na tamne ળ male to kayu song gav??

Jignasha Parmar 8 year ago

સાવ સાચું કેતનભાઈ....એટલે હું...............હાહાહા...??????????✊✊??

Bhavesh 8 year ago

niraliji tame antakshari ramo??

nirali 8 year ago

ha ketan bhai samjta j nathi

Bhavesh 8 year ago

sarv અક્ષર ek saman kyare samjase

Bhavesh 8 year ago

a vali ળ લ vache ભેદભાવ lai avya

Bhavesh 8 year ago

are tame to samju ma ave ફાર tamne thodi pade

nirali 8 year ago

અને કેતન ભાઈ ળ નથી લ છે

Ketan 8 year ago

તો વાંધો નય ભાઈ...મનેતો ફાર પડી ગ્યો તો

Bhavesh 8 year ago

kem atla badha વ્યાકુળ thav chho

Bhavesh 8 year ago

are cha piva ketanbhai malo em kav chhu

Ketan 8 year ago

હા એમ...હાહાહા...

nirali 8 year ago

hahaha ketan bhai emne to nai .....

Ketan 8 year ago

કા હુકામ...ભાવેશભાઈ...

Ketan 8 year ago

હા નિરાળીજી....વાત તો સાચી છે પણ તમે ઢીબતા નય તમારા ઇ ને હો....હાહાહા

Bhavesh 8 year ago

chalo malo tyare

nirali 8 year ago

sav sachi vat ketan bhai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now