વ્યક્તિને સૌથી અઝીઝ કોણ ??



જેની સામે મોબાઈલ છુપાવવો ન પડે એ....

Gujarati Shayri by HINA DASA : 111077688
Dp, pratik 8 year ago

હાંહાહા એતો ઠંડો નો પ્રભાવ છે ??

HINA DASA 8 year ago

હાહાહા બિચારા થથરે છે ને કે ગભરાતો નથી

Dp, pratik 8 year ago

હાંહાહા ગભરાતો નથી તન્વી દી વિચારું છું આ સુખ કેટલા દિવસ રહેશે એકાંત નું???

Tanvi Tandel 8 year ago

ડુબાડશે નહિ જીવન નૈયા બરાબર હંકારવા લાગશે. બહુ ના ગભરાઈ jav

Tanvi Tandel 8 year ago

ખીચડી ખાવા ગયા અને કે છે કે પિત્ઝા...

Dp, pratik 8 year ago

હાંહાહા એમાંય ભાંગ્યો ભલે ચાલશે એમ પણ દુબવાનું જ છે ડાય હોય કે ગાંડી નમવું તો મારે જ પડશે???

Tanvi Tandel 8 year ago

ના હો અમે તો મોજ માં રહેનારા... પિત્ઝા નહિ ઉંધીયું ખાઈશું

HINA DASA 8 year ago

ભાંગ્યો ભરોસો આપી દઉં ચાલો બસ

Tanvi Tandel 8 year ago

સંદીપ જી તમે jan માં નથી આવવાના ને??

Dp, pratik 8 year ago

તો એજ તમારા હાથ માં દબાયેલા છે એમ ને બિચારા ભોળા નો ભગવાન બચાવે બીજું શું.??

Ssndeep 8 year ago

તમારા ઈ એ ખીચડી વઘારી હશૅ ઈ જમી લૉ જાવ @મારી રમતુડીએ આજ પીઝા બનાયા છૅ ચાલૉ હુ નીકળુ હવૅ

Tanvi Tandel 8 year ago

ના ખાલી રિમોટ નહિ હો....

Dp, pratik 8 year ago

તન્વી ચિંતા ના કરો જાન માં લઇ જઈશ પણ આ હિના એમને ભરોસો આપે તો હું મંજૂરી આપું ગોતવાની સ્ત્રી સ્ત્રી ને ઓળખી શકે બાકી અમને ક્યાં ખબર પડે????

Ssndeep 8 year ago

બીચારા નૅ બૅ શબ્દ બૉલવાનૉ મૉકૉ આપઓ તૉ કૉક નૅ સલાહ આપૅ નૅ

HINA DASA 8 year ago

સંદીપ પૂછી લો તો જમવાનું થઈ ગયું તો મને બોલાવે

Tanvi Tandel 8 year ago

અમારા પતિદેવો તો બહુ જ નસીબદાર છે.... તમારા જેમ બધાને સલાહ નથી આપતા ફરતા અપરિણીત રહેવાની .

Ssndeep 8 year ago

@દબંગ રહૅવા જ દૅજૉ મારૅ નૉતુ કહૅવુ પણ તમૅ મજબુર કરૉ છૉ કહૅવા તમારા ઈ નૉ ફૉન ચાલુ જ છૅ ખભૅ માથુ મુકી નૅ .... જવા દૉ ના પાડૅ છૅ કહૅવાની ...ઈ જ ઈ જ તમારા ઈ જ

Dp, pratik 8 year ago

તમારા ઈ તો સારા જ હોય ને કારણ કે રિમોટ તમારા હાથ માં આપ્યું છે એટલે તમે તારીફ કરવા ના જ ને???

HINA DASA 8 year ago

આ સંદીપની આંખો મા જ ઈર્ષા ભરી છે એ કોઈને સુખી ન જોઈ શકે

Tanvi Tandel 8 year ago

હિના પરિણીતી કરતાંય સારું મળશે એમ કહી દયો.... આ સંદીપ જી તમને શું વાંધો છે?? ખોટું મારું નાચવાનું ને jan માં જવાનું bagado છો

HINA DASA 8 year ago

એ તો દિનેશ આ સંદીપ જેવા નું જ હોય બાકી અમારા પતિદેવો તો બહુ નસીબદાર છે કેમ તન્વી સાચી વાત ને

Ssndeep 8 year ago

ભૉગ લાગ્યા છ મારા કૅ તમનૅ મળવા દવ ... !!! તન્વી જી ઈ તૉ હમણા તમારા એ નનૉ આ કૉમૅન્ટૉ જૉઈ મનૅ ફૉન આવી ગયૉ મનૅ કૅ સહી જા રહૅ હૉ બીડુ કીપ ઈટ અપ ....

Dp, pratik 8 year ago

હા સંદીપ ભાઈ સાચ્ચી વાત છે પરણેલા પુરુષ નું જીવન જોયું છે મેં સાવ ગરીબળુ જીવતા હોય ??

HINA DASA 8 year ago

હાહાહા રેઢી પડી છે કઈ પરિણીતી તે લઈ આવું જે મળે તે સ્વીકારવાની

Tanvi Tandel 8 year ago

દિનેશ ભાઈ યા હોમ કરીને પડો ફતેહ છે આગે

Dp, pratik 8 year ago

હાંહાહા સરસ લ્યો બહેના ??

Ssndeep 8 year ago

દીનૅશભૈ આમ કરી તમનૅ ભૅરીવી દૅશૅ હૉ હજી કવ છુ સાચવજૉ આ દબંગ કદાચ પરણીતી ચૉપરા જૉડૅ ગૉઠવૅ તૉ પણ સાત વાર વિચારજૉ

Tanvi Tandel 8 year ago

ના હો સંદીપ જી અમારા એમની ગણના ય સુખી માં જ થાય.

HINA DASA 8 year ago

હાહાહા દુઃખી આત્મા એક વખત ભાભી ને મલાવી દો સુખી થઈ જશો સંદીપ

Tanvi Tandel 8 year ago

તમારી કવિતા વાંચીને તમારા પર વધુ વહાલ વરસાવી દે એવી શોધીશું

Ssndeep 8 year ago

તન્વી જી હા @પરણૅલી ઈસ્ત્રીઓ ખુબ સુખી જ હૉય દશા નૅ દીશા તૉ દીનૅશૉ ની ફરતી હૉય છૅ ...

HINA DASA 8 year ago

એટલે મારાથી અદ્દલ વિરુદ્ધ નહિ બિચારા....

Tanvi Tandel 8 year ago

ના હો મળશે શોધ ખોલ ચાલુ રાખીએ

Dp, pratik 8 year ago

હાંહાહા કવિતા થી મન રાજી થાય છે તન્વી ભાભી આવશે તો લખવા દેશે ખરું એ પૂછી લેજો પેલા???

Ssndeep 8 year ago

હાચી વાત છૅ અદદદલ તમારી જૅવુ જ જીવન મલયુ છૅ મનૅ પણ ...

Tanvi Tandel 8 year ago

સંદીપ જી મેરેજ કરેલા લોકો સુખી જ હોય

HINA DASA 8 year ago

સંદીપ કોક દી જોયું હોય એવી વાત કરાય જિંદગીમા ક્યારેય માન મળ્યું છે તમને

Ssndeep 8 year ago

હવૅ રાજીનામુ આપી માનમા રહૉ પછી ડીસમીસ કરવા પડશૅ તૉ ...

HINA DASA 8 year ago

તન્વી એ પ્રોડક્ટ આપણે આવ્યા પછી બંધ થઈ ગઈ ને ભૂલી ગયા....

Tanvi Tandel 8 year ago

રોજ કેટલી કવિતાઓ લખે છે ..

Tanvi Tandel 8 year ago

હિના દિનેશભાઈ માટે એક સંસ્કારી ભાભી શોધવાનું બીડું ઉપાડી દયો

Dp, pratik 8 year ago

હા સંદીપભાઈ ચેતતા નર સદા સુખી એ આપણે હો??

HINA DASA 8 year ago

પણ હું રાજીનામુ આપું તોય એ સ્વીકારવાની હિંમત કોની છે

Ssndeep 8 year ago

દીનૅશભાઈ બચી ગયા પાર્ટી આપૉ @દબંગૅ રાજીનામુ આપી તમનૅ મૉટી મુસીબત થી બચી ગયા પાર્ટી કરૉ ફટાકૅ જલાવ

Dp, pratik 8 year ago

નશીબ માં હોય તો ચાલે પણ વણમાંગે નશીબ કહી ને આપી દો તો ક્યાં જવું આદિમાનવનું કઈ નક્કી નઈ હો??

HINA DASA 8 year ago

હાહાહા દિનેશ નસીબ મા બકરી હશે તો ગમે એટલા પછડાસો કઈ નહિ કરી શકો..

Dp, pratik 8 year ago

હોય ભાઈ સંસ્કાર વહેંચતા ના મળે રાખવા પડે???

Dp, pratik 8 year ago

આમ મન રાજી થાય એવું કયો તો ખબર પડે તમે તો ખીલો ઘૂંઘટ આવું બધું બોલી ને બિવડાવો છો મને મારે ક્યાં જવું બકરી ગોતી દયો તો???

HINA DASA 8 year ago

હાલો આપણું રાજીનામુ મારે નહિ ગોતવી તમને સારું હોય જ નહીં માંડ મારા જેવી સારી વ્યક્તિ વચ્ચે પડતી હતી હવે નહિ ગોતવી જવા દો નખરા કરો છો તો

Shailesh Kavad 8 year ago

વાહલા આટલા બધા સંસ્કાર અને આ જમાના મા???

Dp, pratik 8 year ago

ભાભી ને કઈ જ દો સંદીપભાઈ લગ્ન વિષે કેવું વિચારે છે પછી ખબર એમને???

Dp, pratik 8 year ago

ના હો ઘૂંઘટ ની પ્રથા બંધ છે અહીં એના વગર જ જોવાની ???

HINA DASA 8 year ago

સંદીપ તમે તમારું સાચવો બાકી ભાભીને મળવું પડશે મારા જેવા જીવને બદનામ કરો છો ક્યારના તે

HINA DASA 8 year ago

હાહાહા તમને વિશ્વાસ ન આવતો હોય તો કઈ નહિ બીજું શું એક વખત બતાવી દઈશ બસ પણ ઘૂંઘટ માં જ જોવાની

Shailesh Kavad 8 year ago

એ લાવે ને ડોક યે નાં બંધાય ધ્યાન રાખ જો વાહલા???

Dp, pratik 8 year ago

ખીલે નથી બાધવું મીંઢોળે બંધાવું છે તમે બકરી ની વાત ના કરો હો????

Ssndeep 8 year ago

... પણ મનૅ આ ભૉળીયાવ ની ચીંતા તૉ થાય નૅ ઘર બાંધતા તૅર તુટૅ નૈ તૅની @હીના

HINA DASA 8 year ago

સંદીપ છોકરાઓ ને ભરમાવો મા

HINA DASA 8 year ago

હા હા લે એમાં શું સહી તો આપી દઉં પણ તમારે પણ લખવું પડશે કે કઈ વાંધાવચકા વગર હું લાવું એ જીવ જોડે ખીલે બંધાઈ જશો

Shailesh Kavad 8 year ago

હાહા....?

Ssndeep 8 year ago

લૉ આ તૉ લાઈન લાગી .... ખૉ નીકળવાની થાય ત્યારૅ હીના ભરૉસૅ જાય ...

Shailesh Kavad 8 year ago

આપણને કોઈ વાંધો નથી એમ ભી વાટ જોઇ તી બેઉ પહેલા

Dp, pratik 8 year ago

હાંહાહા સ્ટેમ પેપર પર સહી કરી આપો તો મંજૂરી આપું hina???

HINA DASA 8 year ago

સંદીપ તમારું બંધાય ગયું એટલે આવી સલાહ આપવાની હે

HINA DASA 8 year ago

શૈલેષભાઈ કતાર બહુ લાંબી છે અહીં વારો આવશે ત્યારે બોલાવસુ

Ssndeep 8 year ago

.... પણ કૉઈ કાણી આવીનૅ કુટી ન નાખૅ એ માટૅ સાવધાન રહૅજૉ @આ દબંગ ગમૅતૅવુ ગળામા ન ભૅરવી દૅ એ ખાસમખાસ ધ્યાન રાખજૉ

Shailesh Kavad 8 year ago

હિના બેન મારા માટે કોઈ છોકરી ગોતો માળે તૌ..?

HINA DASA 8 year ago

દિનેશ ભલે હું પુરાણી રહી પણ છોકરી તો સરસ ગોતીશ તમે કોન્ટ્રાકટ આપો તો ખરા

Dp, pratik 8 year ago

હાંહાહા સમજદારી કૂટકૂટ કે ભરી હે હમ્મે???

Shailesh Kavad 8 year ago

ભાઈ આદમી 2 જ પ્રકાર નાં હોય 1 સુખી અને પરણેલા???

Ssndeep 8 year ago

હમમમમ आदमी कवारे हो पर फिर भी समजदार लगते हो ...

Dp, pratik 8 year ago

સંદીપ ભાઈ આ આદિમાનવ ની મને ખબર છે એટલે હા માં હા જલ્દી ના પૂરું કઈ???

Dp, pratik 8 year ago

ભલે એક આંખ હોય પણ પારખી નજર હોય એવું જોઈએ ???

Shailesh Kavad 8 year ago

આંખ 1 હોય તૌ પન સુ છે ખાલી મન સાફ અને દિલ ચોખ્ખું હોવું જોઇ એ

Ssndeep 8 year ago

સાચવજૉ દીનૅશભાઈ હીરૉ જીભૅ નન અડી જાય હાહા

HINA DASA 8 year ago

શૈલેષભાઈ એની ગેરન્ટી નહિ હો એ તો પછી જેવા નસીબ એકાદ આંખ હોય ન હોય શુ ફરક પડે

Dp, pratik 8 year ago

હીરા જેવી નઈ સ્ત્રી જ ગોતો મોંઘુ મને પોસાય નઈ સસ્તું સારું???

Shailesh Kavad 8 year ago

હીરા નઈ હેરોઇન જે વી?

HINA DASA 8 year ago

ખુદના છોકરાને ન મૂકે એની આશા કોણ કરે

HINA DASA 8 year ago

ભૂલ કરો છો હો હીરા જેવી ગોતીશ....

Ssndeep 8 year ago

તૉ'ય ઘણા આશા રાખી બૅઠા છૅ @ભગવાન એમનુ ભલુ કરશૅ

Dp, pratik 8 year ago

હાહહા તો તો વાંઢા જ સારા એને ઉકેલવા માં ખુદ ઉકલી જઈશ હું??

HINA DASA 8 year ago

પાકા એમાં તો કોઈ ખાટી ન જાય

Ssndeep 8 year ago

મનૅ ન લાગૅ બદલામા એ ૨ ડૅરીમિલક લય જાય છૅ @હીસાબ બરાબર @વાણીયા ખરા નૅ ...

HINA DASA 8 year ago

હાહાહા દિનેશ સારું ને ઉકેલવા મા જ જીવન વીતી જશે

Dp, pratik 8 year ago

ના હો તમે રેવાદો તમારા શબ્દો જેવી ગોતી દેશો ત મારે સમજવી વધુ તકલીફ પડશે હો hina????

HINA DASA 8 year ago

શરમ કરો સંદીપ બાળદોષ લાગશે

HINA DASA 8 year ago

તન્વી ભાઈ બહેન એમ કરો જાણ જોડી લો કન્યા પછી ગોતી લઇશું

Ssndeep 8 year ago

રમકડા નૉ નહી સાચૉ છૅ હૉ @ઈ ટપુડાવાળી વાત એટલૅ સાચી છૅ કૅ સાલુ ૧ gb નૅટ ટુકૂ પડૅ છૅ એટલૅ ટપૂડા નના મૉબાઈલ પણ વાપરુ નૅટ પતાવીનૅ આપી દવ પાછૉ

Dp, pratik 8 year ago

અરે વાહ તન્વી ભાઈ ની ખબર લીધી ખરા આવજો આવજો જાન માં ????

HINA DASA 8 year ago

હાહાહા સખી હવે એમની પોલ ખોલ મા બિચારા ભાવેશ રડવા માંડશે

Ravina 8 year ago

એમના ટપૂડાનો ફોન વાપરે છે સંદીપજી તો... એ કહી ને જાય સ્કૂલે પપ્પા આજે મારો ફોન ના લઈ જતા..

Ravina 8 year ago

એ ભાભી ના phn માંથી જ આ બધું વાપરે છે... બાકી આમને કોણ અપાવે!

HINA DASA 8 year ago

બાકી સંદીપ ખોટું ન બોલે એમની પાસે તો હશે જ ત્રણ ચાર રમકડાના

HINA DASA 8 year ago

હાહાહા સખી ભાભીનું નામ લીધું એટલે મેં માની લીધું કે હશે કદાચ

Ravina 8 year ago

એ આજે બધા એ ગપ્પા જ મારવા છે! ભાવેશ તમે જોયોય છે મોબાઈલ કેવો હોય!

HINA DASA 8 year ago

હા એમ જ કહ્યું ને તમે થોડા કઈ કામ કરીને ન્યાલ કરી દેતા હશો

Ssndeep 8 year ago

મૉટા નવરી બજાર એમ ક્યૉ ...

HINA DASA 8 year ago

હા હો મોટા માણસો ભાઈ

Ssndeep 8 year ago

બૅ ત્રણ જ છૅ હૉ અનૅ @હિના એવુ જ કરુ છુ ત્યારૅ તૉ માંડ પહૉચી વળાય છૅ ...

Tanvi Tandel 8 year ago

અમારે બધાને અજીઝ છે હો દિનેશભાઈ હવે તમે ગોતી લ્યો . અમે બધા નાચવા આવીશું jaan માં

Tanvi Tandel 8 year ago

bhaveshji kvrej kshetr bahar jta rhya lage

HINA DASA 8 year ago

હા તો સંદીપ તમારી પાસે તો ત્રણ ચાર મોબાઈલ છે બીજામાંથી કરવાની

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ દયનિય સ્થિતિ હો તમારી

Ssndeep 8 year ago

અમૅ તૉ આટલી કૉમૅન્ટ એકસાથૅ કરીએ તૉ મૉબાઈલ હૅંગ થય જાય છૅ આમા સમ્ર્રુધ્ધી ની વાતુ કરૅ ...

Bhavesh 8 year ago

ha hina mobile chhe ho bhale tamara bhabhi e gift karel e janva k coverage bahar na jata re??

Dp, pratik 8 year ago

હાહહા મશીન નઈ અઝીઝ જ હોવા જોઈએ મન વાંચવા માટે???

HINA DASA 8 year ago

આભાર તન્વી

HINA DASA 8 year ago

સરસ ટીયા

HINA DASA 8 year ago

હાહાહા સખી હજુ કેટલુંક યુદ્ધ કરવું તારે

HINA DASA 8 year ago

સંદીપ ખબર તમારે સમૃદ્ધિની છોળો છે એ...

HINA DASA 8 year ago

જીગરી તું તો છે જ દરિયાદીલ

HINA DASA 8 year ago

પિયુ રાજકોટ મા કોઈ હોય તો ધ્યાન મા રાખજો.. જ્ઞાતિ બાધ નથી હો

HINA DASA 8 year ago

દિનેશ હવે મનની વાત જાણવાનું તો મશીન મળે તો થાય..

HINA DASA 8 year ago

ભાવેશ તમારી પાસે મોબાઈલ છે??

Tiya 8 year ago

mare to badha ajij .... koi thi chupavana no j nai ...

Shefali 8 year ago

જીગરી 3 T છે... બધા વાપરે છે એટલે જ વધારે padti application thi bicharo overload che...

Ravina 8 year ago

આ સાવ ખોટી જીગરી તો... કોઈ અડેય નહિ એવા બાબા આદમ ના જમાના ના phn વાપરે ને વાતો જો... આખું ગામ લઈ જાય.. બધા જોઈ ને મૂકી દેતા હશે આનો phn...

Ssndeep 8 year ago

હુ તૉ બૅ ત્રણ મૉબાઈલ રાખુ જયા ત્યા જ પડ્યા હૉય કઈ છુપાવવુ ની પડૅ બધાય અઝીઝ લઝીઝ જ છૅ મારૅ તૉ ...

Shefali 8 year ago

સખી મારો ફોન તો મને સાર્વજનિક લાગે...ઘરમાં બધા વાપરે અને બીજા ના છોકરાને પણ આપવો પડે બોલ

હરિ... 8 year ago

hahaha...@hina di...

p 8 year ago

hina kyak avu na thai apde sodhta rai jai ne bhai angde ubha rahi ne k pokhi lo ...hahaha

Dp, pratik 8 year ago

મોબાઈલ ના છુપાવો પણ મન માં રહેલી વાત છુપાવો તો શું થાય???

Bhavesh 8 year ago

pan amara jeva dukhiya no mobile to chhokravj laine ata marta hoy??

Kamlesh 8 year ago

હા હા હા ...પરિણામ વિચારજો પાછું ...

HINA DASA 8 year ago

હવે તો કઈ થઈ શકે એમ નથી એકાદ અમારા સૌરાષ્ટ્રની લાડી ગોતી દઈએ તો કંઈક થાય...

Kamlesh 8 year ago

છું તો છું ...હવે શું થાય કહો ...?

HINA DASA 8 year ago

હાહાહા પાકો કચ્છી હો

Kamlesh 8 year ago

એ ભલે ભલે હો ...પણ સિયાચીનના સફરજન દેખાવડા હોય છે હો...

HINA DASA 8 year ago

કમલ એકાદ ઓલો સફરજનવાળો મોકલાવી દેજે

HINA DASA 8 year ago

સારું કહેવાય શૈલેષભાઈ...

HINA DASA 8 year ago

હાહાહા સખી સાવ આવું

HINA DASA 8 year ago

અત્યાર ના સમય પ્રમાણે તો મોબાઈલ થી જ વ્યક્તિની ઓળખ થાય

Kamlesh 8 year ago

પણ મારા માટે તો આપ સૌ અઝીઝ છો હો હિનાજી ...

Kamlesh 8 year ago

પોસ્ટ કરી જો મયુ...

Maylu 8 year ago

@ મોટાભાઈ લખી દયો...તમ તમારે....હા હા...

Shailesh Kavad 8 year ago

મારા મા બાપુજી???

Ravina 8 year ago

એવું હોય એમ! તો તો મારે કોઈ અઝીઝ નથી..હાહા....

Kamlesh 8 year ago

જો મયુ આ મોબાઇલ પરથી કંઈક યાદ આવ્યું ....લખી નાખું?

Maylu 8 year ago

હા હા ..@ મોટાભાઈ ની વાત સાચી છે...મોબાઈલ કરતાં પણ મન માં ન છુપાવી રાખે એ અઝીઝ...

Kamlesh 8 year ago

પણ સત્ય વચન હો મહોદયા...

Kamlesh 8 year ago

હા હા હા ...પણ મોબાઇલ બતાવીનેય મન છુપાવવું એ ક્યાંનું અઝીઝી...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now