▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
માણસ અપેક્ષાઓ સાથે જ જીવે છે અને અપેક્ષાઓ પૂરી કરવા માટે જ મહેનત કરતો રહે છે. માણસને માત્ર પ્રેમ પામવાની જ નહીં, પ્રેમ કરવાની પણ અપેક્ષા હોય છે. જો તમારી પાસે પ્રેમ કરી શકે એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬