સંબંધ કોઈ પણ સાથે હોય પછી સ્ત્રી સાથે હોય કે પુરુષ સાથે....
પણ એની શરૂઆત હમેંશા સન્માન થી થવી જોઈએ ને સ્નેહ થી સલામત રીતે પૂરો થવો જોઈએ તોહ જ એ સંબંધ ઉભો રહી શકવાની ક્ષમતા ધરાવી શકે..!!

-Hina modha

Gujarati Quotes by Hina Modha : 111077191
Hina Modha 8 year ago

thnks to@vaidehi@harshad@tirthraj sinh

ABC 8 year ago

ખરું કહ્યું દરેક વ્યક્તિ સન્માનને હકદાર છે ભલે તે સ્ત્રી હોય કે પુરુષ , નાના હોય કે મોટા , ગરીબ હોય કે ધનવાન !

Harshad Patel Pij 8 year ago

તદ્દન સાચી વાતછે

Vaidehi 8 year ago

exceptional ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now