સૌજન્યપૂર્ણ, સૌહાર્દપૂર્ણ બહુ બની લીધું,
હવે એકાદ દુશ્મનનું હોવું કઈ ખોટું નહિ....

Gujarati Shayri by HINA DASA : 111077115
Ssndeep 8 year ago

...તૉ આ સજન્યપુર્ણ , ઔહાર્દપુર્ણ હતુ ....!!!! ??? !!!!

HINA DASA 8 year ago

આ તો ખાલી લખ્યું બાકી આપણે તો અજાતશત્રુ હો

Jagu Patel 8 year ago

mari jode to hoy ne.haha

HINA DASA 8 year ago

તમે બધા તો જીગરજાન છો તમારી સાથે દુશ્મની હોય કાંઈ...

Tiya 8 year ago

dida hu sema avu ?.... hu dusman nai banu ho dost j rahish ....haju to mare om sathe masti karvani pan baki che

Jignasha Parmar 8 year ago

હિના દી આવે એટલે પૂછી લેજો...હું એના દુશ્મન. માં ક્યારેય ન આવું ....તમે બે dp કદાચ આવી જાવ...?????

Kamlesh 8 year ago

દિનેશ ભાઇ બિકણ તો હું બવ જ હો....

Kamlesh 8 year ago

હા હા હા ...તો તો હવે દુશ્મનોની જરૂર જ ક્યાં રહી...જીજ્ઞાશાજી...

Jignasha Parmar 8 year ago

hu દુશ્મન ની લીસ્ટ રાખતી નથી. ને કોઈ ના લિસ્ટ માં આવતી y nathi...hahaha???hu to Khali dost j bani be Rav ho...

Kamlesh 8 year ago

આમેય અત્યારે હિનાજી હિટલિસ્ટ બનાવી રહ્યા છે ....હું તો કન્ફર્મ થઇ ગયો...તમે અને દિનેશ ભાઇ કતારમાં હોવ એવુ લાગી રહ્યું છે ...હા હા હા

Dp, pratik 8 year ago

તમને હવે ડર લાગે છે હિના થી એટલે કહી નથી શકતા મન ની વાત હો કમલેશ ભાઈ??

Kamlesh 8 year ago

તો હવે લિસ્ટમાં આવી જશો આમ શંકાઓ કરીને...હા હા હા

Jignasha Parmar 8 year ago

હું દુશ્મન નથી હો.....કમલેશભાઈ...??

Kamlesh 8 year ago

દિનેશ ભાઇ હું તો કહું છું કે એ સારું નહિં ખુબ જ સારું લખે છે ....એમ...

Kamlesh 8 year ago

લો આ દિ'ના બીજા દુશ્મન આવ્યા ...જિજ્ઞાશાજી આપ સંદેહ કરો છો એમની વાત પર?

Dp, pratik 8 year ago

હાહહા કમલેશ ભાઈ તમે હિના જી ને ટોન મારો માં સારૂ જ લખે છે??

Kamlesh 8 year ago

હવે વાત ના ફેરવો હો....જુઓ હિનાજી....સરેઆમ તૌહિન....

Jignasha Parmar 8 year ago

સાચે આવું હોઈ...દી??????

Dp, pratik 8 year ago

ના બૌ હાર્ડ વર્ડ હોય ને એટલે ???

Kamlesh 8 year ago

શું દિનેશ ભાઇ સાવ આવું કહેવાય તમારાથી ....? એટલે કહેવા શું માગો છો કે હિનાજી એટલું ખરાબ લખે છે એમ?

Dp, pratik 8 year ago

હિના જેલ માં જશે ને બે લાઈન કહેશે તો જેલર પણ જેલ છોડી ભાગી જશે શેર્ સાંભળી ને??

Kamlesh 8 year ago

હા હા હા ...પણ જેલર કેવી કડક ખબર છે ?

HINA DASA 8 year ago

હાહાહા ભાવેશ એ તો થશે જ

HINA DASA 8 year ago

હાહાહા લખ નાખ ન્યાની તો જેલ પણ સારી હશે

Bhavesh 8 year ago

vah,,dosti ke dushmani je male te svikari laisu banne ma dhoka raid to game tyare avsej

Kamlesh 8 year ago

હા મોકલાવું ચાલો...શું લખું કારણમાં? યુદ્ધ કરવા આવવાની ઇચ્છા...એવું...? હા હા હા

HINA DASA 8 year ago

હા લોક કરી દો

HINA DASA 8 year ago

ના મારે દુશ્મન નથી બનાવવા એમ

Chetan Tanna 8 year ago

@હાહાહા ના મતલબ ? હા કે ના

HINA DASA 8 year ago

હાહાહા ના ચેતનજી

HINA DASA 8 year ago

હાહાહા હાલ વિઝા મોકલ એટલે કરાર કરી લઈએ

Kamlesh 8 year ago

શરૂઆત મારાથી કરી નાખો...

Chetan Tanna 8 year ago

બની જાઉં..???

Shefali 8 year ago

ha chal bye...kaam પતાવું

Jagu Patel 8 year ago

chod ne ave pati gai. a vat ..

Shefali 8 year ago

etlo gusso ???

Jagu Patel 8 year ago

phn todi nakhyo to atle li

Shefali 8 year ago

ha ha ha saro joke hto aa...Kya gayab hto aatla divas?

Jagu Patel 8 year ago

a tu j che jate jadi

Shefali 8 year ago

hu to na j udu ne...hu જમીન પર રહું છું...બાકી તારા જેવા જાડિયા પણ ના ઉડે જેમ કે ostrich

Jagu Patel 8 year ago

tu hot na udi jav hasva vari ???

Shefali 8 year ago

ha ha ha jagrut

Jagu Patel 8 year ago

udi na jav pn વાવાઝોડા માં ???

HINA DASA 8 year ago

હાહાહા જીગરી ક્યારેક વાવાઝોડું પણ જોવું જોઈએ ને કેવું હોય

Jagu Patel 8 year ago

haaa avu ..haha

HINA DASA 8 year ago

ઓહ એવું

Shefali 8 year ago

સખી તારાથી શાંતિ સહન નથી થતી કે શું?

Jagu Patel 8 year ago

atle to aa chalu karvu padyu

Jagu Patel 8 year ago

java de ne yar ama to maru junu account bandh thai gayu

HINA DASA 8 year ago

હાહાહા

Jagu Patel 8 year ago

are mane j nhi khabr ne pelu me natu kayu ana vise lakhvanu ...a kyak thi goti lave ne mane puche ...mane aavde a hu kav na avdde a tne puchu ..haha

HINA DASA 8 year ago

મને ન સમજાયું કઈ ક્યાંથી ગોતી લાવે છે આ બધું

Jagu Patel 8 year ago

avu k ...ha to hu sodho lavis ..pn pela ek kal ni mari post no matlab samjav jara

HINA DASA 8 year ago

હવે આના સિવાય નું ગુજરાતી મને નહિ આવડતું જાગૃત... એમ ને દિનેશ હવે પુરી થઈ ગઈ ને

Dp, pratik 8 year ago

વાહ દૂસમન ની જ ખોટ હતી મારે તો

Jagu Patel 8 year ago

ave ane gujrati ma samjay to jara ...hahha. mane m k bhuli j gai tu to

HINA DASA 8 year ago

દુશ્મન પણ સમકક્ષ હોવા જોઈએ જાગૃત...

Jagu Patel 8 year ago

aavi ja to dushman bani ja to...haha

HINA DASA 8 year ago

હાહાહા

Anil Vaghela 8 year ago

to pachi આવા દુશ્મન થવું ગમશે મને...hahahaha

HINA DASA 8 year ago

હાહાહા દોસ્તી કરીને...

Anil Vaghela 8 year ago

દુશ્મની કેવી રીતે નિભાવશો એ પણ કહી દો...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now