કેટલી બધી વસ્તુ હોય છે ને GF/BF ની વચ્ચે....
એકબીજા ને અનહદ પ્રેમ કરવો, એકબીજા સાથે નાની-નાની વાતે લડવું, એકદમ જ Breakup કરી લેવુ અને વિચારવું કે હવે ક્યારે વાત નહીં કરીએ પણ બીજા જ દિવસે Sorry કહેવું...
Good Morning..... Hello Baby, Jaanu, Sweetheart વગેરે લખવું... એકબીજા ને મનાવવું રડવાના Emoji મોકલવા, I Love You બોલીને બધું Solve કરવું, એકબીજાને છેડવું, જ્યારે બહુ વધારે પ્રેમ આવે ત્યારે એકબીજા ને Song Dedicate કરવા જેમ કે "તુંમ હી હો" ...... "I Just Wanna Spend My Life Wid U..... વગેરે.....
દરેક Pic ને Tag કરવા કોઈ છોકરો એની Friend ને Dear બોલે તો થોડી ઈર્ષા કરવી, અને પસૅનલ માં જઈને ગુસ્સો કરવો અને ધીમા અવાજમાં કહેવું કે મને સારું નથી લાગી રહ્યું.
કેટલી Sweet Sweet વસ્તુ થાય છે ને Relationship માં But Finally છેલ્લે Breakup થઈ ગયા પછી... આગળ ના મેસેજ ને વાંચવા અને એની ખુશી ઓની દુઆ કરવી. Smile ની સાથે આંખોમાં આંસુ આવવા Sad Song ને પોતાના માટે જ સમજવું, કંઈ પણ સાંરુ ના લાગતું અને એક આશા રાખવી કે બધું ભૂલી જવું...
ખરેખર આ પરિસ્થિતિ માં જે શીખવા મળે તે ક્યારેય ના મળે.....