Gujarati Quote in Thought by Dhruti Dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?લોકો ખોટા જ ડરતા હોય છે કે મને નથી આવડતું એ બધાને ખબર પડશે તો !
?હવે પોતાને પુછવાનું કે શું લોકો નથી જાણતા કે આપણને પોતાને કેટલું આવડે છે કેટલું નથી આવડતું !?!...ૐD

?જેને આવડે છે એ ખોટા ડરે છે કે ભૂલ દેખાડશું સુધારશું તો સંબંધ ટકશે નહીં તો !
?હવે પોતાને પુછો કે ભૂલ શોધી સુધારી દેવાથી શું લોકો માટે ખરાબ ગણાશું !?!...ૐD

Gujarati Thought by Dhruti Dave : 111076007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now