The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દર્ભના શસ્ત્ર બન્યાના દાખલા છે નજરે, સમયના આક્રમક બન્યાના આંકડા છે નજરે, અફવાઓનું બજાર એમનમ નથી ગરમાતું, પતંગના ફાંસો બન્યાના માંચડા છે નજરે ..
ok sandeepbhai .... am pan slok hata atle me muki didhu Che ....
સંદીપ ભાઈ મારે પણ જાણવું 6 હો...મને પણ કેજો...
ત્યાં સુધી હું સ્ટોપ કરી દઉં વાંચવું કે ચાલુ રાખું
સારું હું રાહ જોઇશ
મારૉ વિસ્ત્રુત વિચાર જરુર રજુ કરીશ અનુકુળતાએ @હીના
આભાર
પૉષ્ટ તૉ ઓલમૉશ્ટ મસ્ત જ હૉય છૅ એટલૅ રૉજ ની જૅમ જ વાહહહહ
વિગતે સમજાવજો સંદીપ મને પણ કે શા માટે
ટીયા @મારુ માનવુ છૅ કૅ આટલુ ગહન ચિંતન તત્વગ્નાન ન જ લૅવુ ફીલૉસૉફી માણસ નૅ પાંગળૉ બનાવી દૅ છૅ @વિષૅશ ચર્ચા ફરી ક્યારૅક ....
mane to badha pasethi male Che ... @ aje mob saf Karti hati to PDF Mali ... એટલે થયું જોઈ લઉં એમ પણ badha વેદોનું કહેતા હોય છે ...
હા બિલકુલ ને મને આ વાત સખી ને જીગરી ના જીવન પરથી સમજાઈ તે સરળ લખે છે વાંચે છે મારી જેમ અઘરું નહિ તોય એમના પાસેથી મને ઘણું જ્ઞાન મળે છે...
ha right pachu Gyan pan જીવનમાં ઉતારીએ તે જ મહત્વનું છે ... બાકી બધું ઉપરથી ગયું કેહવાય ... @ and ha nai samjay to saval કરીશ ...
જરૂરું નથી કે તમે અઘરું વાંચી ને જ જ્ઞાની બનો, ઘણી વખત સીધી સાદી સરળ વાતો પણ જ્ઞાન આપી જાય, બાકી વેદોનું તત્વજ્ઞાન તો બહુ ઊંચું છે એ આત્મસાત થઈ જાય તો બીજા કશાની જરૂર જ ન રહે
ok thanks ...
geeta વાંચેલી છે ૩ વખત but Nani hati tyre pachi Nathi vachi ...
હા અથર્વેદ મા જીવન મૂલ્યો આપેલા છે
ok arthavved sharu karyo just .... બીજા 3 થી અલગ છે એવું લખ્યું છે ...
કહેવાય છે કે વેદ વ્યાસે બધા વેદો નો સાર ગીતા મા આપી દીધો છે
મારી પાસે એમ તો ઘણા time thi Che but read nohti Kari and hindi ma j Che PDF ma
મેં હાર્ડ કોપી મા ઋગ્વેદ ચાલુ કર્યો હતો મારી દી પાસે છે પણ પછી ઓમ નાનો છે તો વચ્ચે છોડી દીધો
મારી પાસે પણ આવી હમણાં pdf ફાઇલ હિન્દી મા
ચાલુ તો ઋગ્વેદથી કરાય ટીયા
?
હા વાંધો નઈ હો ટિયા
ok vandho nai @હિના દી તત્વજ્ઞાન વધારે વાંચે એટલે જ એમને પૂછ્યું ....@ મારી પાસે હિન્દીમાં છે એટલે પૂછ્યું ...
બધી ભાષા માં મળે એતો ટિયા?
wlc મારા મતે કહ્યું હો ટિયા બાકી બીજા જે કહેતા હોય એ મેં નથી વાંચ્યા એક પણ ગ્રંથ બસ સમજ્યા છે એના તારણો??
Khali hindi ma j hoi ke ગુજરાતી માં પણ મળે ?
ok thanks
અર્થવેદ વાંચો ટિયા જીવન ના ઘણા મૂલ્યો દેખાશે?કારણ કે એમાં જોવાં જરૂરિયાત પુરી પાડતા વિષયો છે બાકી બધા એમાં સમાહિતજ છે.
ઋગવેદ યરજુવેદ સામવેદ ને અર્થવવેદ આ 4 માંથી પેલી કઈ વંચાઈ ? કેમ કે આ બધી એકબીજાને સંલગન છે ને ?
આભાર દિનેશ
વાહ શું છંદ છે???
પૂછને ટીયા
આભાર જીગરી
આભાર ભાવેશ
હિના દી એક સવાલ પૂછું ?
ok...khub Saras
vahhhh
thanks tiya
mast ...
હા
અચ્છા હા....એને ડાભરો પણ કયે અમારે ત્યાં...?? thnks દી...?
દર્ભ એટલે ઘાસ જેવુ જે સૂર્ય ગ્રહણ વખતે પાણી માં નાખે ?
એક પ્રકારનું ઘાસ. જે અણીદાર હોય છે કહેવાય છે કે યાળવાસ્થળી થઈ ત્યારે ભાઈઓ ભાઈઓ એ એકબીજાને ઘાસ ની અણીથી માર્યા હતા
દર્ભ એટલે દી..???
દભૅ એટલે?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser