Gujarati Quote in Blog by Parl Manish Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો થોડું હસતા શીખીએ.....
રોજ નાની નાની વાત માં રડવા કરતા
જિંદગી ને મોજ થી માણી જઈએ
થોડા માં ઘણું હસી લઈએ
ચાલો થોડું હસતા શીખીએ....

માન પાન ની ઈચ્છા વિના
પોતાના નો સાથ માનીએ
જિંદગી ની હર એક પળ
પણ આખરી શ્વાસ ગણીએ
ચાલો થોડું હસતા શીખીએ....

રોજ મોટી બાઝી જીતવાની ઈચ્છા કરતા
નાની નાની બાઝી રોજ જીતતા થઈએ
હાર ને હલવો ખવડાવી
પાછા આગળ વધતા જઈએ
ચાલો થોડું હસતા શીખીએ....

--પર્લ મહેતા

Gujarati Blog by Parl Manish Mehta : 111074872
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now