જિંદગી મારી ધુવા ધાર,
વંટોળા ની માલીપા.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111073757
Jignasha Parmar 8 year ago

haaa. e pan sachu ho....thank u...????

Dp, pratik 8 year ago

જિંદગી એક examછે વાંચતા રહો જવાબ્ આપતા રહો..???

Jignasha Parmar 8 year ago

શેના માટે...?? મારે કોઈ exam nathi...

Dp, pratik 8 year ago

all the બેસ્ટ ??

Dp, pratik 8 year ago

હા હવે છે એતો છે જ પણ હસવા માં અને સમજવા માં મજા છે બીજું કઈ નથી જીવન માં??

Jignasha Parmar 8 year ago

કઈ નઇ...જીવન એક મજાક.......??

Dp, pratik 8 year ago

શું થયુ તમને????

Dp, pratik 8 year ago

હા એવુજ છે જીવન સહુ નું મજાક જેવું???

Jignasha Parmar 8 year ago

hmm have. sarkhaye samjanu....આભાર....અને sorry..hu મજાક જ કરતી તી હો...

Dp, pratik 8 year ago

ચાલે હરિતા ના સમજાય એને મજાક જ લાગે???

Dp, pratik 8 year ago

મતલબ કે હું ચારે તરફ ગોળ ગોળ ફર્યા કરું છું કોઈ એક ઠેકાણું નથી મારુ સંબધ હોય કે કામ

હરિ... 8 year ago

ha...hu pn majak ma lidhu 6e ho...??

Jignasha Parmar 8 year ago

હા...sorry Khali majk karti ti.......pan આખી વાત નો મતલબ શું થાય...????

હરિ... 8 year ago

ha...@jp...mane sache nti khabar...

Dp, pratik 8 year ago

મેં લખ્યું મને તો ખબર જ હોય ને☺?

Jignasha Parmar 8 year ago

લે તમને ખબર છે...?? સરસ હો...?????

Dp, pratik 8 year ago

માલીપા એટલે અંદર ભીતર માં??

Jignasha Parmar 8 year ago

હરિતા....નઇ ખબર તને સાચે...???

હરિ... 8 year ago

aa malipa etle...??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now