Gujarati Quote in Song by Dr Sejal Desai

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે મન આ નિરોગી શરીર ,
એ જ સુખ અને સ્હાયબી !

મારે મન આ ઉષ્મા પૂર્ણ જીવન,
એ જ સુખ અને સ્હાયબી !

મારે મન આ હસતો પરિવાર,
એ જ સુખ અને સ્હાયબી !

મારે મન આ મિત્રો નો સાથ,
એ જ સુખ અને સ્હાયબી!

મારે મન આ પ્રભુ ના આશીર્વાદ,
એ જ સુખ અને સ્હાયબી !

ડૉ.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Song by Dr Sejal Desai : 111073145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now