English Quote in Microfiction by AJ Arpit

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છત જર્જરીત થઈ ચુકી છે ને પાછું ગઈકાલ રાત્રે અંધારું એટલું વરસ્યું કે આખો ખંડ કાળો પડી ગયો બસ ત્યારનો મારો પડછાયો શોધું છું જે હજી પણ નથી મળ્યો.

ક્યાં હશે?

English Microfiction by AJ Arpit : 111070091
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now