forwarded

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ
રાખું છું !!

થોડાક સમજું અને વધારે દીવાના
છે, મિત્રો મારે થોડાક છે પણ
મજાના છે !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે
મિત્રોનો ખજાનો છે !!

નસીબની ખુબ સારી રેખાઓ મારા
હાથે છે, એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે !!

જાગું ત્યારથી જલસા ને સુતા
ભેગું સુખ, તમારા જેવા મિત્રો
હોય પછી શેનું દુઃખ !!



મિત્રોને સમર્પિત ?

Gujarati Song by Bhavesh : 111069955
p 8 year ago

vahhh...cha...atyare ?

Bhavesh 8 year ago

abhar ketanbhai

Ketan 8 year ago

વાહહ ભાવેશભાઈ વાહહ...

Bhavesh 8 year ago

abhar apno pan danddhari e bodh apta mitr banva mate

Ravina 8 year ago

આભાર...

Bhavesh 8 year ago

sukh prerak chhe to dukh bodhak chhe ni jem???

Bhavesh 8 year ago

emno pan etloj sath jaruri chhe??

Bhavesh 8 year ago

abhar ap badhano, hu dushmano ne pan મિત્રો j manu

Ravina 8 year ago

હાહા.. દી મારો પણ આજ સવાલ છે.. ફક્ત મિત્રો માટે જ.. તો મારા જેવા દુશમન ક્યાં જાય!

Tiya 8 year ago

wah mast bhaveshbhai ....

Jignasha Parmar 8 year ago

મસ્ત ...??

p 8 year ago

avu n hoi kai

Bhavesh 8 year ago

darek sambandh ma mitrata hoy to vadhu nikhre

p 8 year ago

le khali mitro mate j ?

Bhavesh 8 year ago

abhar badhano

Komal 8 year ago

waaah bhaveshbhai

ધબકાર... 8 year ago

અરે વાહ ભાઈ...??

Bhavesh 8 year ago

abhar મિત્રો?

Ravina 8 year ago

વાહ વાહ

Shefali 8 year ago

વાહ...આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now