The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચાલો સંબંધને એક નવી તાજગી બક્ષીએ, અપાર લાગણીથી એનું સિંચન કરીએ..! નવા જૂના સંબંધને સાથે લઈને ચાલીએ, નવા વર્ષમાં એક અનોખી શરૂઆત કરીએ..! સુપ્રભાત મિત્રો અને સ્નેહીઓ... તમારું નવું વર્ષ યાદગાર બની રહે એવી દિલથી શુભેચ્છા...? જય જીનેન્દ્ર... ?
આભાર @ harpalsi...
wah खूब સરશ
આભાર મિલન...
sunder....rachna
jj...jsk @ હરી
same to u..di...jj...jsk...
આભાર નીલ
wah.. happy new year
આભાર કોમલ...
આભાર @ એસીપી a Amita...e વૃક્ષ ના છાયડામાં જીવન gujariye
wah mast....di
mast shefali...sambandh na છોડ ને લાગણી થી વૃક્ષ બનાવીએ..નવું વર્ષ નવી સવાર નવી શરૂઆત . બસ આનંદ જ આનંદ
vah ,nava vars na પહેલા divase saras navi tajgi bhari rachna
Thank u Jignasha...aam j sath aapti rahe
મસ્ત શેફાલી દી...નવા વર્ષની ખુબખુબ શુભેચ્છાઓ....આમજ મસ્ત મસ્ત રચના લખતા રહો...અને અમે વાંચતા અને શીખતા રહીએ......???????
આભાર ટિયા...વાહ @ જિંદગીને જરા અલગ નજર થી જોઈ લઈએ
wah dida ... chalo am j jindgi mani laiye ...
આભાર રોહિત...સાથે રહીને જ જીવન નો મર્મ સમજી એ..
આભાર સખી સાચી વાત આપણે ત્રણ જોડે એટલે આપડું નવું વર્ષ...
આભાર નિકુંજ...
ખુબ સરસ...@ આમજ સાથે રહી જીવન સમર્પિત કરીએ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
જીગરી તું સાથે હોય તો દરરોજ નવું વર્ષ
wishing same to you...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser