Gujarati Quote in Good Morning by ધબકાર...

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Bye bye 2018 અને Welcome 2019...

અંતે ખુબજ સરસ વર્ષ પસાર થયું...

અંત ભલા તો સબ ભલા... એવુંજ..!!

હું ખુબજ વ્યથિત મનમાં આ MB પરિવારમાં જોડાયો હતો. સતત ક્યારેય જીવનમાં ના આવેલી મુશ્કેલીઓ અને બબ્બે વખતના અકસ્માત મને તોડી નાંખ્યો હતો. મારો પરિવાર અને મારા મિત્રો તો સતત મારી પડખે હતા જ પણ એવા માં આ પરિવારનો પણ મને અદ્ભૂત સાથ મળ્યો..!! એ સાથ થકી જ હું મારી લાગણી ને શબ્દો નું રૂપ પણ આપતો થયો..!! જેના લીધે મારામાં અદભૂત બદલાવ આવ્યો, સમજોને હું જીવંત થઈ ગયો..!! આટલા બધા વર્ષો પછી પહેલીવાર કાંઈક લખ્યું બધા સાથે શેર કર્યું એ અલગ જ અનુભવ હતો મારા માટે..!!

@kamleshbhai ના જય ભોળાનાથ હોય કે
@bhavesh tejani, @Afsana , @jd ની અદ્ભુત રચના,
@Ray થકી આ સૂરજને મળેલી દિશા
@Ami ની નિસ્વાર્થ લાગણીઓ
@komal , @komal (kc), @piyusha, @jignasha, @hir @bhadresh નો સખત સાથ
@ketanbhai ની ખાસ રમૂજી વાતો
@bhaveshbhai ની ખુશખુશાલ MB ની મુલાકાતો
@abhi (મૈત્રી નો ગાંડો કાકો) @jagrut ની જીવંત રચનાઓ, વાતો @neel @aneri ની મસ્તી હોય કે
@milanbhai ની ખાસ સ્વર્ગ સમી રચનાઓ.
@Hina, શબ્દોનું જાણે જીવંત સ્વર્ગ, મારા માટે પ્રેરણા મારો સાથ
@Ravina ના અદ્ભૂત વિચારો એમનો અવિરત સાથ ખાસ અહેસાસ
@shefali એના થકી મળેલો અદ્ભુત સાથ. અને સ્ટોરી લખવા આપેલો વિશ્વાસ કે તમે લખશો તો વાચક મળશે જ.. એમના આ વિશ્વાસ થકી અનંત દિશા માટે મળેલો જોશ.
@miss mira @Kunjdeep ની અદ્ભૂત મને ગમતા પાત્ર ની રચનાઓ.
@tiya, @harita મારી શિષ્યા, મારી બહેનો, મારી વડીલ, મારો સધિયારો
@seem મારી રચનાઓ ને સાથ આપી મને હમેશાં ખુશ રાખતી રચનાઓ નો પ્રાસ.
@amita હમેશાં નવાજ વિષયો સાથે જોરદાર રચનાઓ નો સંગમ
@Dr મને હમેશાં ગમતીલી અને અદ્ભૂત રચનાઓ નો ખજાનો
@jelly @Tanvi @Alkesh @guddy @Minal @Vaidehi @naranji @rupal @preeti દરરોજ રચનાઓ વાંચી ભૂલ્યા વિના પડતી like
@hiral @Tina નવો પણ રોજનો એવો સંબંધ જે આ વર્ષના અંતથી શરૂઆતમાં જોડી રહ્યો છે.

જો કોઈ મિત્ર કે સ્નેહીઓ રહી ગયા હોય તો મને માફ કર જો...

આપ સૌ પરિવાર તરફથી મને મળેલો આ લાગણીઓ નો ધોધ મને એક નવું જોમ આપી રહ્યો છે..!!

આવતા વર્ષમાં હું ઇચ્છીશ કે આમજ તમે લાગણીઓ વરસાવતા રહો હું તમને આમજ પરેશાન કરતો રહું છતાં ગમતો રહું એવું વર્ષ મળે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Good Morning by ધબકાર... : 111069266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now