આમ અધીરા બની તું જગ ના જગાડ.. .
બસ પાસે આવી થોડો થાક ઉતાર.. ..
માનું છુ હું કે પ્રેમ હજી થોડો ચડ્યો છે.....
તું આમ ઉછે ચડી પેલા વાદળ ન ભગાડ.......
પર્વત તણી શોધના તું પથ્થર ન ચડાવ.....
દરિયા થી હજી નદી ઓના નીર ના સંતાડ.......
આવે છે ક્યાં હજી કૃષ્ણ રાધા વિના........
તું આમ પાછા ફરી વાંસળી ના સૂર ના બગાડ.......
ભટકુ છું હજીય કોઈ મુમતાજ ની શોધ માં....
તું ફાડી કપડાં પેલા મજનું ને ના શરમાવ.......
ભાવેશ રાજ્યગરૂ...'અલ્પ'.....