Gujarati Quote in Blog by DHAVAL CHAUHAN

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર

ઘટાદાર વૃક્ષ માટે જરૂર હોય છે એક નાનકડુંબીજ કે છોડ વાવાની.પછી તેને દરરોજપાણી,ખાતર, સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે.તેનુંજતન કરવું પડે ,સાર સંભાળ લેવી પડે અને તેનાફળ કે ફુલ નો લાભ લેવા સમય લાગે  એટલે  ધૈર્યરાખવુ પડે છે. તો પછી કોઈ તમને પેલી નજર માં ગમી જાય"એતો માત્ર એક આકર્ષણ છે પ્રેમ ના હોઈ/થઇશકે."એવું કેમ માનવું પડે. એટલા માટે કે પ્રેમ તોવ્યક્તિ ને જાણવાથી ,તેની સાથે સમય વિતાવવાથી થાય....
એ જરૂર તો નથી કે જે વ્યક્તિ તમારા માટેમહત્વની હોય એ વ્યક્તિ માટે તમે એટલા જમહત્વ ના હોવ .એટલે કે તમે જેને ચાહતા હોવએ તમને ચાહે એ જરૂર તો નથી.અને જો આ જરૂરી જ હોય તો આ પ્રેમ ,નીસ્વાર્થ  પ્રેમ તો ના જ હોય, કેમ કે પ્રેમ સ્વાર્થમાટે બનયો જ નથી.એને ના તો આ જીવન નોભાગ છે.એથી જ જીવન છે. એ સમજવાનીકોશિશ જરૂર કરવી જોઈએ.

એક જરૂરી અને  મહત્વના, જીવના એક પહેલુંવિષે નઈ વાત એક સફળ વિશેની સફળતા નીસફરની....
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પોતે સફળ બને, સારુંઘર હોય, સારી ગાડી હોય, એક સુખી જીવન જીવએ...
સફળતા મેળવાની સફર કોઈ દિવસ સરળ કેઘણી મુશ્કિલ ક્યારે નથી હોતી જયારે તમારીઅંદર ધૈર્ય અને મેહનત કરવાની ક્ષમતા હોય.જેમબીજ ને વૃક્ષ થતા સમય લાગે છે.આકર્ષણ નોપ્રેમ બનતા કે થતા સમય લાગે છે, એવી જ રીતેએક વ્યક્તિ ને સફળ બનતા સમય લાગે છે.
ચાહે એ સફર પોતાના કરીયર માં સફળતા નીહોય ,પ્રેમ ( પ્રેમ જીવનની) હોય,વૃક્ષ તૈયારથવાની હોય,"ધૈર્ય" ની જરૂર દરેક સફર માંપડવાની.ધૈર્ય ને પોતાના સફર નો સાથી બનાવોપડશે એ નકકી રહ્યું.અને હા,પોતાના સફર પર પોતાના પર ભરોસોહશે તો જ ધૈર્ય રહેશે .બીજી વાત " કુછ તો લોગકહેંગે " આવા લોકો માટે એક જ વાક્ય માં ઉતરઆપીશ કે, સમય લાગશે પણ તમારૂ મોઢું બંધથશે કાતો તમે મારા પ્રશંસક બનશો. This is dedicated to everyone,who is on their safar ,no matter what situation is,where you are. where you are going to be successful.
I believe in you,you will be at the top,you will be successful and you will be inspiration for youth.

Happy journey?? - શ્વેત (ધવલ ચૌહાણ)

Gujarati Blog by DHAVAL CHAUHAN : 111068296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now