ગુજરાતની 50 % છોકરીઓનું
1GB નેટ તો
Hmmmmm લખવામાં જ પતી જાય છે...!!!
? ? ? ???????

Gujarati Jokes by Dp, pratik : 111067598
Ketan 8 year ago

હાહાહા...દિનેશભાઇ.....

Simran Jatin Patel 8 year ago

ને તમારું દાંત કાઢવામાં.....☺

Dp, pratik 8 year ago

એ છોતરા બિચારા ભ્રમ માં હોય કે અહીં કૈક બુદ્ધિ હશે તો આપણે ને મળશે પણ એ ભૂલી જાય કે આતો મારા કરતા પણ બેજ છે ???કોમલ

Komal 8 year ago

khabar che toy msg to karvano j kaa dineshbhai?? hahahaha

Dp, pratik 8 year ago

છોકરી ને તો hmmm પણ ભેંસ પાસે થી મળ્યું છે અને પાછું વધુ બોલતા ના આવડે એટલે ખાલી hmm માં પતાવી દે.હમમમમમમમમમ???

Jignasha Parmar 8 year ago

સાચી વાત રવિના દી આવું જ થતું હસે હો...છોકરાઓ નું...??????

Jignasha Parmar 8 year ago

pan hi લખવું જ સુ કામ જોઈએ....ખોટું 65%નેટ પૂરું થઈ જાય...reply to આવવાનો જ ના હોય....????????

Ravina 8 year ago

છોકરાવ નું 1 gb નેટ તો ઓલી online થઈ કે નહીં એ જોવામાં જ જતું રે ..હાહા...

Dp, pratik 8 year ago

એ hi લખે એટલે છોકરી ફુલાય જાય મને hi કીધું પણ એને એ ખબર ના હોય બેય હરખા ભેગા થયા છે hi ને બાય???

Komal 8 year ago

na re na ravinaji...sing na chhotra jetlo sasto hahahaha

Ravina 8 year ago

હાહા... દિનેશ તમને આજે આ છોકરીઓ પર નો જોક મોંઘો પડી જશે હો...

Jignasha Parmar 8 year ago

hahaha komal di..???????

Komal 8 year ago

naaa dineshbhai chhotra pn nai...chhichhora hahahahaha

Jignasha Parmar 8 year ago

હા કોમલ દી...sixer મારવી જ પડે....?????

Dp, pratik 8 year ago

જે ભ્રમ છોકરી હોય એ છે એ???અને hii hello વાળા છોકરા ના હોય છોતરા હોય

Komal 8 year ago

hahahaha jignasha sixer...sachu

Jignasha Parmar 8 year ago

કઈ દેખાતું નથી....શું છે....એ....????

Jignasha Parmar 8 year ago

છોકરાઓ નું 65 % girls ને ઈમ્પ્રેસ કરવામાં ....hiii ...hello ... pls reply here....aama j jay......બિચારા....???????????????

Dp, pratik 8 year ago

રવીના કુછ ભી સચ ભી???

Dp, pratik 8 year ago

હા કોમલ નિરીક્ષણ કરતા 50% મળ્યું પરિણામ ???

Ravina 8 year ago

કુછ ભી

Komal 8 year ago

hahahaha dineshbhai tamne badhi chokario nu khabar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now