The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આવજો હો બધા....?????
કેમ કોઈ આઇવા નઇ...હે.???? હું તો રાહ જોતી રહી ગઈ....???????
હા તો બરોબર...તિયાજી...
ગુડ નાઈટ...જય શ્રીકૃષ્ણ...ભૂત ના સપના મુબારક
are tyre j kahelu mast che am... tamne vakhan j sambhalva che ... @ gn jsk byy jigi ...
હા એમ...આવું કૈક કયો તો મજા આવે....હાહાહા
ચાલો બધાને good night...Jay shree Krishna...bye..
na na કેતનભાઇ સરસ છે હો ...પિત્ઝા...?????એકદમ ટેસ્ટી....??
અને વખાણ કરવાની વાત હતી...તિયાજી...ઈતો નોજ થાય કાં તમારાથી...
???????
હાહાહા....pic માંથી.....ભરી લ્યો બટકું મોબાઈલ માં...
હ એ પણ સાચું હો ટિયા....????
pic mathi khai le jigli ... bov puchay nai hahahah
તિયાજી એ ખાધા એને પૂછી લ્યો વાસી હતા કે નય
આખી રિક્ષા????...... હમમ હોટલમાં વાસી વધ્યા હસે એ..નથી ને....????????
saru layo ...
જગડુશા...આખી રીક્ષા છે..ખૂટી જાય તો ખાઈ લ્યો..હાહાહા
ગુરુદેવ તો રૂબરૂ બે ખાઈ ગ્યા....તમે એના નામે લય ગયા પછી
khotu na bolo ketanji tame sidhhi snkhya vadhari didhi 1 mathi 4 ... mara gurudev ne 1 j kafi che ho ...
તો હવે ચાખવાનું ઘોઇરું કરો...ને બીજા વધ્યા એ હું ખાઈ લવ....????
મેં તો હજી ચાયખોય નથી...જગડુશા.....તિયાજી 4 લય ગ્યા તા...2 એના ને 2 ગુરુજીના......
હા સાચી વાત...
છે જ...બસ જરાક જ સભાનતા રાખો તો...
ha કેતનભાઇ બીજાનું નામ લઈને પોતે જ 10 ખાઈ ગયા હશે...??...
khotu bole che ketanji ... me to ek j pizzo lidhelo ne tema pan 2 piece khadha hata bol ...
હા 4...
વાહ કમલેશ ભાઈ સરસ....હું તો એમ જ રેહવાનો પ્રયત્ન કરું હો....અને એ શક્ય છે...હો....
ohhh ટિયા 4???????બોવ ઓછા હો...
me to khai lidha che tu khai le ... riksha ma jetala samay tetla lavya che ...
તિયાજી એ તો 4 પીઝા ખાય લીધા...બે ગુરુજી ના નામે...
હાહા ટિયા આપણે બેય ખાઈ જ લઈએ ....હાલ....નઈ તો કેતનભાઈ વધવા નઈ દયે....???
આનો અર્થ એમ થાય કે "કાયમ માટે દીનતા ,નબળી માનસિકતા,કે રોગ મુક્ત રહેવું શક્ય છે ખરું ? "
કેમ મને નથી આવવા દેવાનો પાર્ટી માં...
ketanji pizza lavya che jigli khai leje
*કેતનભાઈ
તમારે પાર્ટી માં આવવું જ છે એમ ને કેટણભાઈ
હું તો હજી રખડુ છુ એડ્રેસ ગોતવા માટે...
ચાલશે કમલેશભાઈ.....તૂટેલું ફુટેલું ય....પણ સુ લખેલ છે...એ કઈ દયો....
ok ok
hahahaha???????
મને તામિલ ભાષા નથી આવડતી પણ તેલુગુ ભાષા આવડે છે અને આ બંને માસીયાઇ બેનો છે તો થોડું ઘણું ચાલે....હા હા હા
એજ તો ડર છે કે એકલો જ રાહ જોઉં છું અને યજમાન નો પત્તો જ નથી...ક્યાંક ધક્કો તો નહીં થાય ને....?હા હા હા હા
tamne tamil avde che ? to a slogan pan kahi dayo ...
ટિયા...આ તામિલ ભાષામાં લખાયેલ એક સુંદર સ્લોગન છે...પણ અહિંયા ગમ્મત રૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે ....કહે છે ને કે "ગમ્મત સાથે જ્ઞાન "...એવું જ કંઈક ...
પણ તમે વહેલા પોહચી ગયા....પાર્ટી તો 1 jan. એ છે....????
આખો પરિવાર તો છે મહોદયા પણ આપે આપેલા સરનામા પર તો હું એકલો જ ને? આપ પણ નથી નજર આવતા અહિંયા ...
jarik add samjavi dayo kamleshji
એકલતા કેમ.??...આખું mb તો છે.....???
હું તો ક્યારનો પહોંચી ગયો છું આ સ્તરે ...બસ હવે એકલતા કોરીખાય છે...કોઇક તો આવો યાર...રસ્તો હું બતાવીશ ...
હા હો કોઈ છૂટકો જ નઈ...પણ પોહચી જજો હો.....??????
હા હો ,જિજ્ઞાશાજી...એમ કેમ છૂટકો મળે.....હા હા હા
એમમ સારું થયું કીધું...નકર હુતો રાહ જોતો રૈ જાત...હાહાહા
યે સુવિધા mb comment મેં ઉપલબ્ધ નહીં હે.......??????
પાર્સલ કરી દયો....ને ખાઈ પી ને ઘોટાઈ જાવ....હાહાહા
ચાલો હવે bye ho hu to Jami lav tame to navra chho...Halo jamvu hoi to ચૂરમાના લાડવા....???????
ખોટું સ્વીકાર કરવાનો. જ નઇ હો...??
મનનો વહેમ છે....હવે ઘડપણ સ્વીકારી લ્યો જગડુશા
ભૂતકાળ નથી મારો વર્તમાન કાળ. જ છે.....
હાહાહા...તિયાજી...એમાં સુ શરમવાનું...ઘણીય ડોશી છે ગામમાં તમારા જેવી...
ટિયા ગપ્પું જ મારવું તું તો થોડુક સાચું લાગે એવું મારવું તુને....?????
i m girl not doshi ... ketan dada
જગડુશા...છોકરી શબ્દ તમારા માટે ભૂતકાળ થય ગયો...હવે બાયું કેવાય...હાહાહા
હાહાહા...તિયાજી...બે મહિનાની ડોશી...હાહાહા
arrrr...બાયું.....???ખરેખર ઉંમર થઈ ગઈ કેતનભાઇ...છોકરીયું તમને બાયું લાગે છે....?????
khotu ketanji hu to khali 2 month ni j chu ...
ઉંમર માં તમે બધીય બાયું મોટી છોવો...હું નય..હાહાહા
ઓહો તમને શરમ ય આવે.....?? અમે આયાં બધા સરખા જ હો...હા ઉંમરમાં મોટા ખરા તમે.....????
ના સીરીયલ માં જોયું તું...હાહાહા
ketanji surpankha kem hasti e tamne vali kai rite khabar ? ravan nohta ne tyre
તમારા તરફ થી મોસ્ટ વેલકમ હોઈ....પણ અમને શરમ આવે ને...બડે લોગ બડી બાતે...
ના એવું કંઈ નઇ હો...પાર્ટી માં ગરીબ અમીર એવું કંઈ નથી....બધા ને most welcome છે.....????
કાઈ વાંધો નય...જગડુશા...તમારી પાર્ટી તમને મુબારક....અમથાય અમારા જેવા ગરીબ માણસો પાર્ટી માં નો હાલે...
તમને જ નથી આવડતું....બધા એ હા પાડી k આવશે જ બધા પાર્ટી માં....તમે જ એક અભણ રઇ ગયા....????
મતલબ નથી આવડતું...અભણ જગડુશા..હાહાહા
hu kai translator thodi 6u.....???
એમ તો કરો ગુજરાતી એનું
tame ભૂલ થી આવી ગયા....મને તો આવડે છે..ભારતીય ભાષા....????
હા ભૂલથી ભારત માં આવી ગયા
hu pan ભારતવાસી જ છું....હો....
હા આફ્રિકનજી...હાહાહા
સરસ લ્યો ભારતવાસી...?????
એટલે આવી રીતે સુરપંખા ની જેમ હસવાનું...
હા તો ગુજરાતી આવડે જ છેને...
have mare hasvu pan nai ? ketanji
ભારત. મા ઘણી ભાષા બોલાય છે....તો તમને આવડવું. જ્ જોઈએ....ભારતવાસી....???આ ભારત ની જ એક ભાષા છે....
તિયાજી...એમાં સુ એટલું બધું હસવું આવ્યું...એમ
હું તો ભારતવાસી છુ...તમે કદાચ આફ્રિકા ના હશો...એટલે આવી ભાષા છે...
hahahahah atle hahahah
હા ટિયા અને જગુ....આવજો જ હો....બધા.....????????
બધાને સમજાય છે....આ કેતન ભાઈ ને જ નથી સમજાતું....એડ્રેસ ખબર નઇ ક્યાં દેશ ના વતની છે.....????
સુ....હાહાહાહ
hahahaha
બોવ સારું લ્યો...
hu to khali lakhi saku atle vachvu to tamare j rahyu
મને ક્યાં વાંચતા આવડે છે...તમેજ કય દયો ને
ketanji tame j vachi lo
એમમ...ક્યાં છે બોલો
hu hot aais ho
ha atle j kahyu hoi ho ketanji
તિયાજી ચોક્કસ તો એવી રીતે કીધું જાણે add સમજાય ગ્યું હોય..
ha badha ne avanu che....
જોતીજી...જજો..તમારી આ બગડુશા ને ત્યાં...
chokkas hahahah
ame છાશ sathe lai ne avsu
મારી હોટલ માં છાસેય ન આપું...મને જે ન ખવડાવે એને
તમારી હોટલમાં નથી આવવાના.....ત્યાં એવું રાખતા હસો...તમે...ફૂગ વાળુ.....???
fresh j khavanu
મારા વગર ફૂગ વળી જાહે ખાવામાં...પછી ખાજો બધાય...બગડેલું
એકલા નથી....jd ને જ્યોતિ ને રાધાજી...આવવાના જ છે....તમને ના આવવું હોય તો ફોર્સ નથી....???
badha e pochi javanu
એમ...તો ખાજો એકલા ખાજો...મફતીયાવ
ha ghanu badhu
translation ni સુવિધા ઉપલબ્ધ નથી......
હા રાધા જી...ચોક્કસ આવજો હો...ભૂલી ના જતા....??
ચમચી જેટલું ...હા તમારી પાસે એટલું જ છે....કેતનભાઇ...???
જગડુશા...ગુજરાતીમાં add આપો
right Jyoti.....થોડુક નઇ ઘણું બધું.....????
જોતીજી....થોડુંક એટલે એક ચમચી જેટલુ ને
ચોક્કસ
મારી પોસ્ટ માં જ છે add.... ચશ્માં આવી ગયા લાગે.....ઉમર ની અસર...????
amara ma pan thodu જ્ઞાન che ...right ..ne jignasha.ji..
કોની...
આલે લે તમે પોસ્ટ જોઈ છે કે નઇ........????
જ્ઞાન માટે તમારા મગજ માં જગ્યા નથી....ભુસુજ ભર્યું છે નકરું...
બસ ખાલી મજા જ આઇવી....કોઈએ લીધું નઈ જ્ઞાન.....???
ઇ બધુંય તો ઠીક....હવે એડ્રેશ આપવાનું છે પાર્ટી નું કે નય
ha ho mja avi.....?
hahaha ha ho bov Maja aaivi.....?????
જોયું ને મજા આયવીને...તો પછી..હાહાહા
ha jignasha joyu જ્ઞાન
લ્યો જ્યોતિ આમનું જ્ઞાન....hahahaha???????
31 ની પાર્ટી...
કેતન ભાઈ ને આપવામાં નઇ ખાલી લેવામાં જ રસ છે....??????
જોતીજી...સૌથી પહેલું જ્ઞાન.....આવા બગડુશા જેવા અભણ માણસો ની કોઈ વાત માનવી નય...હાહાહા
31 ની પાર્ટી તમારા તરફથી રાખો jd....?????
amne pan thodu જ્ઞાન આપજો ketan bhai....
હા આ કેતન ભાઈ તો આયાં બધાના ફઈબા છે....???
ame to pahochi jsu 30 e sabdostav pate etle direct tya j
હા હજી જ્ઞાન જોતું હોય તો કેજો...ઘણું બધું છે...
hmm
આભાર કેતન ભાઈ....અમ અભણ ને જ્ઞાન આપવા બદલ...????
હા એવું...હાહાહા
evu ketan bhai....
ha .....m....srs
જ્યોતિ...જી નય ખાલી બગડુશા...હાહાહા
ok.....
હા હું તો પોહચી જ જઈશ તમારા બધાની પેલા.....
જાવ કીટ્ટા તારી જોડે... આવુ ને આવુ
જ્યોતિ... જી નઇ ખાલી jignasha...
hmmm....ame avi jaisu pan tme timesar pochi jajo
અરે વૈદેહી પાર્ટી તો આપું છું એથી વિશેષ દયા ભાવના શુ હોઈ....????????
જગડુશા..સૌરાષ્ટ્રમાં મોટો દાનવીર થય ગ્યો....અભણ બગડુશા..હાહાહા
msg nu google translate kari nakhsu
આ જગડુશા ને બગદુશા નો મતલબ શુ થાય..????
એમ નો હાલે ને થોડી દયા ભાવના રાખો ????
ha chokas jignasha ji
હા જ્યોતિ પોહચી જવું હો....with full family...??
સરસ...જગડુશા નામ કેન્સલ...બગડુશા રાખી દવ
ha
વો સુવિધા યહાં ઉપલબ્ધ નહીં હે.....વૈદેહી....????????
શાબાશ .. કૃપયા સરનામું translate કરી આપવા વિનંતિ jignya
હા એટલે જ એ ભાષા માં લઈખું 6...તમને સમજાઈ જાય એટલે.....કોઈ તકલીફ ન થાય ને પોહચવામાં એટલે....પોંહચી જજો હો.....??
hosiyar mne aa lanuage aavde che...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser