લાગણી છલકાતી જેની વાતમાં ,
બે ત્રણ જણ હોય એવા લાખમાં .

છે ભરોસાપાત્ર એવા માણસો ,
વાદળી ઉભરાતી જેની આંખમાં .

પ્રેમ ના આપી શક્યું મન પ્યારમાં ,
જીંદગી ત્યાં ધૂળ જેવી રાખમાં .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111066471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now