મને યાદ છે...!

એકલતા માં આપેલો તારો એ સાથ,
તારી પ્રેમ ભરી લાગણીઓ નો સંગાથ.

એકલતા માં મળ્યા તારા શ્વાસમાં શ્વાસ,
એ જ આપણો પૂર્ણતા ભર્યો પ્રયાસ...

Gujarati Romance by ધબકાર... : 111064575
Shefali 8 year ago

વાહ...શું તને ખબર છે...?? એ રુઠવું તો એક બહાનું હતું...જે ખરેખર તો તારા પ્રેમ ને પામવા નું એક સાધન મજાનું હતું...

ધબકાર... 8 year ago

મને યાદ છે...@ એ તારું રૂઠિને માની જવું, આ જ જિંદગીમાં માણી જવું...એકમેકમાં ભળી એ પૂર્ણતા પામી જવું...

Shefali 8 year ago

મને યાદ છે...એ રૂઠવું મનાવવું એ પળ...જે હતો એક અલગ એહસાસ

ધબકાર... 8 year ago

@shefali...મને યાદ છે...મુલાકાતો ની મીઠાશ, એ પળ હતી જીવનની ખાસ..

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર..@harita...જય શ્રી કૃષ્ણ...

હરિ... 8 year ago

wahh...@bhai....yaad 6e mane....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai...

Shefali 8 year ago

વાહ...મને યાદ છે...એ બે મતલબ ની વાતો...હજી પણ પણ જીવંત છે એ મુલાકાતો

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 year ago

वाह....वाह....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now