#AB ?kunjdeep ..

Gujarati Shayri by Kinjal Dipesh Pandya : 111063140
ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ તારી તડપ, આ તારી તલબ મને અસ્થિર કરી નાખે છે...એટલેજ મારું મન તારી વાતોને બીજે વાળવા પ્રયત્ન કરે છે...

Kinjal Dipesh Pandya 8 year ago

હું તડપુ માધવ તારા માટે ...અને તું કહે હું સતાવુ છું...

ધબકાર... 8 year ago

ખુબ સુંદર રજૂઆત...@ મારી પહેલ તો તારાથી જ છે, વચનો ભલે જાય ઠાલા...પણ આ લાગણીઓ મારી ભરેલી છે...તું સમજે છે આ વાત છતાં કેમ સતાવે છે...

Raa 8 year ago

very goodkinjalji

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now