સમય ક્યારેય આપણે ઇચ્છીએ એમ વર્તતો નથી. આપણે સમય મુજબ ચાલવું પડે છે. સમય ક્યારેય પોતે અટકતો નથી, પણ આપણને અટકાવી દે છે. સમય ક્યારેક આપણને દોડાવે છે. ક્યારેક હંફાવે છે. ક્યારેક હસાવે છે અને ક્યારેક રડાવે છે. દરેક ક્ષણ પરિવર્તનનો પવન લઈને આવે છે.

Gujarati Blog by Manish Patel : 111063059

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now