માવતરના વર્ષો ના પ્રેમને ભુલી
તુ આજકાલ ની માયાજાળ મા કેમ ફસાઈ છે
વર્ષો ની લાગણી ને હેત ને
થોડાક સમય પહેલા મળેલા પ્રેમ થી કેમ વિસરાય છે
છે આ તો માયાજાળ આ દુનિયા નો
જેમાં બે ક્ષણનો સાથ છે
માતા પિતા ના સાથ સાથે
આની કોઈ તુલના નથી....
તોય કેમ આ માયાજાળ મા ફસાઈ છે....
Hir@#i ₹...??